Gujarat sports

Gujarat sports Like the game
Game like to play
So come, we will give you all the information

16/05/2026

“અમારી એકેડમીમાં બાળકો માત્ર ક્રિકેટ નથી શીખતા…
તેઓ શીખે છે Discipline, Confidence અને Team Spirit 🏏🔥”

29/04/2026

cricket training

27/04/2026

🔥🔥 મેગા ઓફર 🔥🔥

🏃‍♂️ SEGA Running Shoes પર ધમાકેદાર 40% ડિસ્કાઉન્ટ 🏃‍♂️

📍 ગુજરાત સ્પોર્ટ્સ, જુનાગઢ

સ્ટોક ક્લિયરન્સ સેલ — જલ્દી કરો!
સીમિત જોડી ઉપલબ્ધ છે 👇

👟 સાઇઝ મુજબ સ્ટોક:
3 નંબર – 1
4 નંબર – 1
5 નંબર – 5
6 નંબર – 7
7 નંબર – 9
8 નંબર – 2
9 નંબર – 2
10 નંબર – 3
12 નંબર – 1

⚡ પહેલો આવો – પહેલો મેળવો
⚡ ક્વોલિટી બેહતરીન – પ્રાઈસ અડધી

📞 આજે જ સંપર્ક કરો અને તમારી સાઇઝ બુક કરો!

16/04/2026

🎯 Perfect Bowling Action!
"સાચી લાઇન અને લેન્થ જ બોલરને બનાવે ચેમ્પિયન 🏏🔥
દરેક બોલમાં ફોકસ, દરેક ઓવરમાં પ્લાન!"
💪 Practice makes perfect
🎯 Aim for consistency
🔥 Believe in your skills
"મેદાનમાં પરસેવો, મેચમાં સફળતા!"
GujaratSportsAcademy

🎾 “Practice makes perfect!”Best Quality Tennis Balls Available Now 💥✔️ High Bounce✔️ Durable✔️ Perfect for Training📍 Guj...
15/04/2026

🎾 “Practice makes perfect!”
Best Quality Tennis Balls Available Now 💥
✔️ High Bounce
✔️ Durable
✔️ Perfect for Training
📍 Gujarat Sports Shop
📩 DM for order

સાયકલિંગ ક્લબ જુનાગઢ🚴🏻 જુનાગઢ થી કોયલીમઠ 11 Km . આવવાનું અને જવાનું કુલ 22km.👉🏻રૂટ વાયા ઝાંઝરડા👉🏻તારીખ 12/04/26 રવિવારે👉...
11/04/2026

સાયકલિંગ ક્લબ જુનાગઢ
🚴🏻 જુનાગઢ થી કોયલીમઠ 11 Km . આવવાનું અને જવાનું કુલ 22km.
👉🏻રૂટ વાયા ઝાંઝરડા
👉🏻તારીખ 12/04/26 રવિવારે
👉🏻સવારે 6:00 વાગે રવાના
👉🏻પરત અંદાજે 8:00 વાગે રિપોર્ટિંગ ટાઈમ સવારે 5:45 જે લોકોને આવવાનું હોય તે ઝાંઝરડા ચોકડી ભેગા થાય સાયકલ ની હવા હેલ્મેટ લાઈટ રિફ્લેકટર જરૂરી વસ્તુઓની ચકાસણી કરી સવારે સમયસર પહોંચી જવું.
👉🏻કોઈપણ પ્રકારની ઘટના દુર્ઘટના ને માટે આયોજક કે સાઇકલિંગ ક્લબ જુનાગઢ. જવાબદાર રહેશે નહીં.
કોઈ પણ પ્રકારે ફી વગર

Address

Talav Gate
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Gujarat sports posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat sports:

Share