Shaswat education and charitable trust -junagadh

Shaswat education and  charitable trust -junagadh MAULIK SCHOOL. - pri primary, primary, secondary n higher Secondary school

03/08/2022



26/02/2022

Maulik School Junagadh
Mo. 99743 74299

14/12/2021
06/06/2021
06/06/2021

*વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે JCI-જુનાગઢ દ્વારા મૌલિક સ્કૂલ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.*
આ કાર્યક્રમ JCI જુનાગઢ પ્રેસિડેન્ટ જયદીપ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત આર્યુવેદિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તુલસી,પીપળો,અરડૂસી,તેમજ વડલો સહિત વૃક્ષોનું વાવેતર કરી માવજત કરવાનો કોલ આપ્યો હતો. આ તકે JCI ના પ્રેસિડેન્ટ જેસી જયદીપ ધોળકિયા, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસી વિરલ કડેચા, જેસી.જે કે કણસાગરા, તેમજ જેસી ચિરાગ કડેચા, ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન મૌલિક સ્કૂલના સંચાલક શ્રી શ્વેતાંગ વૈષ્ણવ, પ્રિન્સિપાલ શ્રી અજીમ ટાંક તેમજ પીપલાણા સરપંચ શ્રી બાબુભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું.

જૂનાગઢની નામાંકિત ન્યૂઝ ચેનલ બ્લૂ સ્ટાર ન્યૂઝ તેમજ ગુજરાત.11 વેબ ન્યૂઝ ચેનલમાં સમાચારના માધ્યમથી પ્રસારિત કરી તે બદલ મીડિયાકર્મીઓ તેમજ શ્રી રીતેશ ટીમ્બલિયા નો આભાર માનું છું.

શ્વેતાંગ વૈષ્ણવ
મૌલિક સ્કૂલ,
ભક્તિનગર, ટીમ્બાવાડી બાયપાસ રોડ,
જૂનાગઢ.
Mob : 9974374299 - 9374774299

https://www.youtube.com/channel/UCQcGC8D_5Qc8Q4EXsVSwKqwમૌલિક સ્કૂલ દ્વારા આપણા શિક્ષક ના ધોરણ 10 -12 (કોમર્સ ) ગુજરાતી ...
02/10/2020

https://www.youtube.com/channel/UCQcGC8D_5Qc8Q4EXsVSwKqw

મૌલિક સ્કૂલ દ્વારા આપણા શિક્ષક ના ધોરણ 10 -12 (કોમર્સ ) ગુજરાતી માધ્યમ ના વીડિયો યુ ટ્યૂબ ચેનલ MAULIK SCHOOL JUNAGADH માં મૂકીએ છીએ. તો દરેક વિદ્યાર્થીએ like કરો, shareકરો, subscribe કરો અને 🛎️બેલ icon પર ક્લિક કરો જેથી દરેક વિડિઓ મુકાતી વખતે આપ ને જાણ થઇ શકે.
મૌલિક સ્કૂલ
ટીમ્બાવાડી બાયપાસ રોડ,
જૂનાગઢ.
Mob.: 9974374299 - 9374774299

NEAR MAHILA SWAMINARAYAN TEMPLE , TIMBAVADI BY PASS, JUNAGADH

Scholarship exam for students
28/02/2020

Scholarship exam for students

ધોરણ 1 માં RTE અંતર્ગત પ્રવેશ અંગેની માહિતી
23/02/2020

ધોરણ 1 માં RTE અંતર્ગત પ્રવેશ અંગેની માહિતી

બે ટીપાં જીંદગી નાપોલિયો મુક્ત ગુજરાતતા.19 જાન્યુઆરી 2020.સૂક્ષ્મ વિષાણુ ઓથી થતો આ બાળ રોગ જેને આપણે પોલિયો/ બાળ લકવો થી...
18/01/2020

બે ટીપાં જીંદગી ના
પોલિયો મુક્ત ગુજરાત
તા.19 જાન્યુઆરી 2020.

સૂક્ષ્મ વિષાણુ ઓથી થતો આ બાળ રોગ જેને આપણે પોલિયો/ બાળ લકવો થી ઓળખીએ છીએ, જે અંગોના સ્નાયુઓમાં અસર કરી કાયમી અપંગ બનાવી દે છે અને ઘણા કિસ્સાઓમાં આખા શરીરના સ્નાયુઓ માં અને મગજમાં ફેલાઈ જીવલેણ બની જાય છે.

તો મૌલિક સ્કૂલ પરિવાર આપ સહુ માતા-પિતાને નમ્ર વિનંતી કરે છે કે આપ તા. 19 જાન્યુઆરી 2020 ના રોજ આપના 0 થી 5 વર્ષ ના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી ગુજરાત તેમજ સમગ્ર રાષ્ટ્રને પોલિયો મુક્ત કરવા અંગેના આ ઝુંબેશમાં જોડાઈને સરકારશ્રી ના પ્રયત્નોને સફળ બનાવવા સહભાગી બનીએ અને આપણા દેશને પોલિયો મુક્ત બનાવવામાં મદદરૂપ થઈએ.

મૌલિક સ્કૂલ
ટીંબાવાડી બાયપાસ રોડ,
જૂનાગઢ.
Mob.: 9974374299

In advance
12/01/2020

In advance

Address

Bhakti Nagar, Timbawadi Bypass Road, Timbawadi
Junagadh
362001

Telephone

+919374774299

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaswat education and charitable trust -junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share