Jay Mataji Digital Service

Jay Mataji Digital Service Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Mataji Digital Service, Business service, Kadi.

Passport Service,Adhar Services,
Income Tax, Pan Card,
Ayushyaman card,Ration Card,
Gazette Notification for Name/ Surname Change,Election Card,Stamp Duty,
Property Card,Index Copy Land Record,All Type Affidavit,
Gujarati To English Translation,

Sarngpur  Hanumanji
05/11/2024

Sarngpur Hanumanji

કંપનીમાં જોબ કરતા નોકરીયાત વર્ગ ના લોકો જેમને લેબર વેલફેર ફંડ દ્વારા યોજનાઓ ઓપન મુકવામાં આવેલ છે.
28/07/2024

કંપનીમાં જોબ કરતા નોકરીયાત વર્ગ ના લોકો જેમને લેબર વેલફેર ફંડ દ્વારા યોજનાઓ ઓપન મુકવામાં આવેલ છે.

18/08/2023

હું જેવો ઘરમાં દાખલ થયો,

ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો ત્યાં જ અવાજ આવ્યો " ચા લાવું? "

પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ.

"કેમ આજે કંઈ વિચારોમાં છો ?" પત્નીની પૂછપરછ શરૂ.

"કેમ ?" મેં સામું પૂછ્યું

" શું થયું છે ? ઓફિસમાંં કાંઈ બોલાચાલી ??"
પત્નીએ મશ્કરી ચાલું રાખી.
છતાં હું મૌન હવામાં તાકતો ગયો અને ચા પીતો ગયો.

"આ નવી ઓફિસમાં નવા લોકોની વચ્ચે આવીને મને ઘણો સમય થઈ ગયો,
પણ જૂની ઓફીસમાંથી કોઈનો સમ ખાવા પૂરતો પણ પુછપરછનો ફોન નથી આવ્યો કે "શું કરો છો ?" "ક્યાં છો? "

"જેમની સાથે આઠ-દસ કલાક કામ કરતા હતાં, એમાંથી કોઈ યાદ પણ નથી કરતું ?"
" જે લોકો મારી માટે કોઈની પણ સાથે લડી લેતાં હતાં, એ પછી સામે સિનિયર હોય કે કોઈ ક્લાયંટ .....પણ, એ બધાં જ આજે મને વીસરી ગયાં હોય એવું લાગે છે"

"તો ?" સાઇકોલોજી ની પ્રોફેસર પત્નીએ ટૂંકાવ્યું.

" તો , એટલે ?

હું હવે વધું અસ્વસ્થ થયો અને વધુ મૂંઝાયો , અને મનમાં બબડ્યો "આને કાંઈ ફરક જ નથી પડતો, મારે તો બહાર પણ એવું જ અને ઘરમાં પણ એવું જ."

" હે પ્રભુ , તું જ રસ્તો દેખાડ" સ્વગત

મારા આ હાલ જોઇને પત્ની થોડી ગંભીર થઇ.
"તમારી એક જ તકલીફ છે. એ છે *"અપેક્ષા"*
"તમે જીવનમાં કોઈની પણ પાસે કોઈ પણ અપેક્ષા રાખવાનું બંધ કરી દો , પછી કાંઈ દુ:ખ નહીં થાય"

"અરે યાર, તું હવે મને પ્રવચન આપવા માંડી છે. " હું ચીડાયો.

" ના ના એવું નહીં, હું સમજાવું"

એણે ધરાર મને સ્ટુડેંટ બનાવીને સમજાવવા માંડ્યું
"બેંકનું ATM card તમને પૈસા કેમ આપે છે ?" પત્નીનો સવાલ

આશ્ચર્યથી આંખો પહોળી થઇ, મનમાં વીચાર્યું કે આ કાંઇક નવું આયું..... પછી ડાહ્યાડમરા સ્ટુડેંટની જેમ જવાબ આપ્યો
"મારાં ખાતામાં પૈસા છે , એટલે ડેબિટ કાર્ડ પૈસા આપે."

"એટલે કે તમે જેટલાં જમા કર્યા છે, એટલાં જ ખર્ચી શકો બરાબર ને !!"

"એવી જ રીતે તમે દરેક જણ સાથે એક ખાતું ખોલ્યું છે જેને કહેવાય *"ઇમોશનલ એકાઉન્ટ"* ,
એમાં જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી વપરાશે .
જે લોકો તમારી આસપાસ હતાં, પણ ઇમોશનલ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હતું , એટલે તમે ઓફીસમાં થી બહાર નીકળતાં જ બેલેન્સ ખતમ.
એટલે
*"નો યાદ "..... "નો કોલ " ..... " નથીંગ"*

કાંઈક ગળે ઉતરતું હોય એવું લાગ્યું.

"તમારાં ખાસ મિત્રો વિશે પણ એવું જ ફીલ થાય છે ?
એમનાં પણ ફોન નથી ઘણા દિવસથી , તો શું?"
એક વિચાર કરાવી દે એવો પ્રશ્ન પત્નીએ પૂછ્યો.

" ના , ના , મને એવું કાંઇ જ ફીલ નથી થતું" મેં સ્પષ્ટતાથી જવાબ આપ્યો.

"કારણકે , આ બાબતે ભલે વપરાતું ના હોય પણ તમને ખબર છે આ અકાઉન્ટમાં બંન્ને તરફથી જમા કરેલું ઘણું બેલેન્સ છે અને એટલેજ અપેક્ષાભંગ કે દુ:ખ નથી થતું"
પત્નીએ મારાં વિચારોનાં સમર્થનમાં મહોર મારી

"હવે મને કહો , તમને આપણાં ગામથી મમ્મી-પપ્પાં લગભગ લગભગ રોજ યાદ કરે છે , ફોન કરે છે , એટલે શું કહેવાય ?"
મારી પરીક્ષા લેતી હોય એવો સવાલ પૂછ્યો

"એમનાં પાસે મારી માટે ઇમોશનલ અકાઉન્ટમાં ભરપૂર બેલેન્સ છે."
થોડું ઢીલા સ્વરે મેં જવાબ આપ્યો.

"પરંતુ તમે જો મમ્મી- પપ્પાને યાદ કરીને ફોન ના કરો તો શું થયું કહેવાય ?"
પત્નીએ જરા અલગ વળાંક લીધો.

મેં જરાક અચકાતા અચકાતાં કહ્યું "મારાં ઇમોશનલ અકાંઉટમાં મમ્મી-પપ્પા ...માટેનું ઇમોશનલ બેલેન્સ.... ઘણું ઘટી ... ગયું છે. ....
આટલું ટૂકડે ટૂકડે કહેતાં કહેતાં આંખમાં અશ્રુધારા વહેવા લાગી.
😭

"બસ બસ , આ જે તમારી આંખોમાં જે આંસુ દેખાય છે ને, તે જ છે તમારું મમ્મી પપ્પા પ્રત્યેનું બેલેન્સ....."
"Emotional Account " થયું ને ફરી રીચાર્જ ?"

*"જો ઇમોશનલ અકાઉન્ટ બંને તરફથી ભરપૂર બેલેન્સ બતાવે ને તો પછી અપેક્ષાઓનો ભંગ ક્યારેય ન થાય અને સંબંધોમાં સુગંધ જળવાય ."*

*"અને એક તરફી રીચાર્જ થયા કરે તો દુ:ખ જ થાય."*
પત્નીએ સારાંશ કહ્યો.

આ "ઇમોશનલ અકાઉન્ટ" ની વ્યાખ્યાએ મને "પ્રોફેશનલ " અને "ઇમોશનલ" સંબંધો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે સમજાવી દીધી.

"હવે જો થોડું દૂધ બેલેન્સ હોય તો બીજી વાર ચા બનાવી આપોને !"
મેં મૂડમાં આવીને કહ્યું....

એકદમ મનમાંથી વાદળો હટી ગયા અને આકાશ સ્પષ્ટ થતું જણાયુ😊
🌹🌹🌹🌹🌹🌹🌹
💠🌀💠🔮💠🌀💠......

20/04/2023

વાલીઓ મહેરબાની કરીને નોંધ કરો...

*ખાનગી શાળામાં પ્રવેશ લેતા પહેલા નીચેની બાબતો ધ્યાનમાં લો.*

(1) શાળાની ફી લગભગ 12000 ₹ પ્રતિ વર્ષ
(વર્ગ 1 માં દર મહિને 1000)
(12મા ધોરણમાં દર મહિને 3000)
(2) બસ ભાડું 12000
(3) પરીક્ષા ફી 1000
(4) ટાઇ બેલ્ટ અને અન્ય 1000
(5) પુસ્તકો 2000
(6) કોપી બુક પેન 3000
(7) ટિફિન રૂ.20/દિવસ 6000
(8) અન્ય 4000

કુલ કિંમત 41000

એક બાળકનો એક વર્ષનો ખર્ચ રૂ.41000 છે. તો KG 1 થી 12 સુધીના કુલ 14 વર્ષ 574000 (5 લાખ 74 હજાર રૂપિયા)

જો એક પરિવારમાં 2 બાળકો હોય તો તે 11 લાખ 48 હજાર છે, છતાં નોકરીની કોઈ ગેરંટી નથી.

તેથી જ તમારા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવો.

*સરકારી શાળાઓની વિશેષતાઓ...*

(1) કોઈ ફી નથી
(2) ડ્રેસ ફ્રી
(3) પુસ્તકો મફત
(4) લંચ ફ્રી
(5) શૂઝ-સ્ટોકિંગ ફ્રી
(6) કોમ્પ્યુટર જ્ઞાન મફત
(7) બેગ ફ્રી
(8) કેટલીક શાળાઓમાં કોપી ફ્રી
(9) હવે સારા ક્લાસરૂમ અને સુવિધાઓ, ફી માટે, કોઈ મેસેજ, વોટ્સએપ ક્યારેય નહીં આવે.

(10) કોઈપણ ખાનગી શાળા કરતાં વધુ લાયકાત ધરાવતા, વધુ શિક્ષિત, B.Ed., TET લાયકાત ધરાવતા શિક્ષકો.

(11) દરેક શાળામાં રમતગમતની સામગ્રી

(12) નવી શિક્ષણ નીતિ અનુસાર, NCERT દ્વારા નિર્ધારિત બાળ-કેન્દ્રિત શિક્ષણ, અભ્યાસક્રમ.

(13) દરેક શાળામાં પુસ્તકાલય

(14) દર મહિને વાલીઓ સાથે SMC મીટિંગ

(15) શાળામાં આવતા વાલીઓનું ભોજન તપાસવાની વ્યવસ્થા

(16) બાળકોના શિક્ષણ માટે શિક્ષકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેના કારણે ગુણવત્તામાં સુધારો નિશ્ચિત છે, વગેરે વગેરે...

સરકારી શાળાના શિક્ષકોમાં લાયકાત અને જ્ઞાનનો અભાવ નથી.

તમે વિશ્વાસ કરો અને તમારા બાળકોને સરકારી શાળાઓમાં મોકલો,

ખાનગી શાળાની લૂંટ
બિનજરૂરી ખર્ચ ટાળો
આ બચાવેલા રૂપિયાની એફ.ડી. ટેક્સ ભરો અથવા બેંકમાં જમા કરાવતા રહો.

એક બાળક માટે 5 લાખ 74 હજાર રૂપિયા, 14 વર્ષ પછી 20 લાખ રૂપિયાથી વધુ થશે. આ પૈસાથી કોઈ સારું કામ કરો.

જો તમે મારા વિચારો સાથે સહમત હોવ તો આ પોસ્ટ શક્ય તેટલા વધુ વાલીઓને મોકલો.

*યાદ રાખો તમે અને તમારા માતા-પિતા આ સરકારી શાળાઓમાંથી પાસ આઉટ થયા હતા અને આજે સફળ છો...*

*તમારા બાળકોને અને તમે જેને મળો છો તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવો...*

આભાર...

23/03/2023

પ્રિય નિવાસી,

તમને સલાહ આપવામાં આવે છે કે તમારા આધાર ડેટાબેઝમાં દસ્તાવેજો અપડેટ કરીને નવીનતમ ઓળખનો પુરાવો (POI) અને સરનામાનો પુરાવો (POA) દસ્તાવેજો સબમિટ કરીને તમારા આધારને મજબૂત કરો. POI/POA દસ્તાવેજોમાંની વિગતો તમારા આધારમાં દર્શાવેલ તમારી વિગતો સાથે મેળ ખાતી હોવી જોઈએ. આ તમને આધાર ડેટાબેઝમાં તમારી માહિતીની સતત ચોકસાઈની ખાતરી કરવામાં મદદ કરશે.

જો તમે પહેલાથી જ કોઈપણ આધાર નોંધણી કેન્દ્રો દ્વારા અથવા myAadhaar પોર્ટલ દ્વારા દસ્તાવેજો અપડેટ કર્યા છે, તો કૃપા કરીને તેની સ્વીકૃતિની રાહ જુઓ અથવા અન્યથા. સબમિટ કરેલી વિનંતીને નકારવાના કિસ્સામાં, તમારે ફરીથી અપડેટ કરવું પડશે.

આ સેવા 14/06/2023 સુધી મફત છે.

****ડો. આંબેડકર આવાસ યોજના ની અરજી ચાલુ છે****👉 પોતાનો પ્લોટ  અથવા કાચું મકાન હોવું       જોઈએ .👉 પતિ પત્ની ના આધારકાર્ડ...
04/02/2023

****ડો. આંબેડકર આવાસ યોજના ની અરજી ચાલુ છે****

👉 પોતાનો પ્લોટ અથવા કાચું મકાન હોવું
જોઈએ .
👉 પતિ પત્ની ના આધારકાર્ડ
👉 આકારણી પત્રક
👉 ચતુરદિઁશા નો દાખલો
👉 મકાન બાંધકામ પરવાનગી ચીઠ્ઠી
👉 પંચાયત નો ઠરાવ
👉 ચૂંટણી કાર્ડ
👉 રેશનકાર્ડ
👉 50 Rs. ના સ્ટેમ્પ ઉપર નોટરી સાથે
નું સોગંધનામુ...
👉 ઈન્દીરા આવાસ કે સરદાર આવાસ માં લાભ
ના લીધા ના તાલુકા પંચાયત ના દાખલા
👉 જાતિ નો દાખલો
👉 આવક નો દાખલો
👉 અરજદાર ની બેન્ક પાસબુક
👉 અરજદાર નો મકાન સાથે નો અથવા
પ્લોટ સાથે નો પોસ્ટ કવર સાઈઝ નો ફોટો.
👉 પાસપોર્ટ સાઇઝ નો ફોટો.

💐 ફોર્મ ભરવા તેમજ તમામ સરકારી યોજના ની માહિતી માટે સંપર્ક કરો.......✍

Mataji Digital Service
MO.
8490862335
099792 02335
*

🙏 *વ્હાલી દીકરી માટે  જરૂરી ડોક્યુમેન્ટ* 🙏👉 આધારકાર્ડ તમામ ના 👉 રેશનકાર્ડ👉 પતિ પત્ની બંને ના જન્મ ના દાખલા / સ્કૂલ સર્ટિ...
04/02/2023

🙏 *વ્હાલી દીકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ* 🙏

👉 આધારકાર્ડ તમામ ના
👉 રેશનકાર્ડ
👉 પતિ પત્ની બંને ના જન્મ ના દાખલા / સ્કૂલ સર્ટિ L.C.
👉 મેરેજ સર્ટિ
👉 બેન્ક પાસબુક દીકરી ની
👉 પાસપોર્ટ ફોટો દીકરી નો
👉 જન્મ નો દાખલો દીકરી નો
👉 50/- સ્ટેમ્પ ઉપર નોટરી રૂબરૂ નું સોગંધ નામુ પતિ પત્ની નું
👉 મોબાઈલ નંબર

💐ફોર્મ ભરવા તેમજ યોજના ની માહિતી માટે સંપર્ક કરો......
* Jay Mataji Digital Service * 🖥️ 🖨️
Mo. 9979202335,
8490862335

Happy  Janmashthami....
18/08/2022

Happy Janmashthami....

16/08/2022
eGram New Service 🙏🏻: Eshram કાર્ડ લાભ સમજાવી માણસો ને કાર્ડ કાઢવા માટે  પ્રેરિત કરો.આ કાર્ડ માટે આધાર કાર્ડબેંક account...
06/10/2021

eGram New Service 🙏🏻:
Eshram કાર્ડ લાભ સમજાવી માણસો ને કાર્ડ કાઢવા માટે પ્રેરિત કરો.

આ કાર્ડ માટે
આધાર કાર્ડ
બેંક account નંબર
મોબાઇલ સાથે opt માટે
ત્રણ ની જાજરૂ છે રેજિસ્ટ્રેશન પ્રોસેસ પણ સિમ્પલે એન્ડ સહેલી છે.
💳 *E-SHARM કાર્ડ નાં ફાયદા* 💳

💳 *E-SHARM કાર્ડ પુરા ભારતમાં માન્ય રહેશે.* 🇮🇳

👨‍🏭 *કેન્દ્ર સરકારની શ્રમિકોના વિવિધ લાભો નીતિઓ ની યોજના બનાવવા .*

💵 *PMSBY નાં રૂ.૨ લાખ વીમો મળશે.*

🚨 *આકસ્મિક મૃત્યુ, અસ્થાયી રૂપથી વિકલાંગ પર રૂ.૨/- લાખ, આંશિક રીતે વિકલાંગ પર રૂ.૧/- લાખ અનુદાન રાશિ મળશે.*

🤷‍♂️ *વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા અન્ય લાભ નું વિતરણ E-SHARM કાર્ડ મારફતે કરવામાં આવશે*

❄️ *કટોકટીની પરિસ્થિતિ મહામારી જેવી ભયાનક, સ્થિતિ માં કેન્દ્ર અને રાજ્ય તરફથી મદદ મેળવવા આસાની રહેશે.*

Address

Kadi
382715

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 6pm

Telephone

+919979202335

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Mataji Digital Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jay Mataji Digital Service:

Share