National Xerox

National Xerox We provide the below mentioned services:

Xerox
Digital Print-outs
Lamination
Color Print-outs
Photographs
Professional Services for Legal Documents for sale.

Apart from above mentioned services, we provide assistance with documents like,

PAN Card,
Aadhar Card,
Scholarship Applications,
Job Applications,
Curriculum Vitae (Resume). We also do 'Spiral Binding' and keep Office Supplies (Files, Portfolio Sleeves, Card holders/sleeves, etc.)

22/06/2022
16/10/2021

⚠️નેશનલ સ્કોલરશીપ નેશનલ ઝેરોક્ષ⚠️ ટાવર !!!
દરેક વાહલી એ નોધ લેવી નોડલ ઓફિસર ના આદેશ અનુસાર દરેક સ્કૂલ માં
⚠️બોનાફાઇડ⚠️
અપલોડ કરવું જરૂરી હોવાથી સ્કૂલ નો સંપર્ક કરી ભરાઇ ગયેલા ફોર્મ ડી ફેક્ટ કરાવી લેવા અને બોનાફાઇડ ની ઓનલાઈન પ્રિન્ટ કઢાવી સ્કૂલ ના સહી સિક્કા કરી ઓનલાઈન અપલોડ કરવું જરૂરી છે. તેની નોધ લેવી. નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક
⚠️જે વાહલી કે વિધાર્થી બોનાફાઇડ અપલોડ નહિ કરે તો તેને સ્કોલરશીપ મળશે નહિ.⚠️

06/08/2020

🌻🌻🌻RTE હેઠળ પ્રવેશ અંગે🌻🌻🌻
-એડમીશન-2020
નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક કલોલ
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૯/૦૮/૨૦૨૦ થી ૨૯/૦૮/૨૦૨૦ સુધી ભરવાના છે.
🌻🌻🌻🌻🌻 નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક કલોલ
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
(નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક કલોલ)
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

ફોર્મ ભરવાની website:
-એડમીશન-2020
નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક કલોલ
🌻🌻🌻🌻🌻🌻

એક વિનંતી.. ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.. જેથી વધુ ગરીબ બાળકો આનો લાભ લઇ શકે..

10/04/2020

* XEROX પરિવાર* #
‌આપની *ખબર - અંતર* પૂછવા વ્યક્તિગત રૂપે આપને આ મેસેજ કર્યો છે‌.

આશા છે કે આપ અને
આપનો પરિવાર મજામાં હશો .

આપ અને આપનો પરિવાર
*સ્વસ્થ ને સુરક્ષિત હશો*

પ્રભુ ને પ્રાર્થના કરીએ *આપણે સૌ*
આ વિકટ પરિસ્થિતિ માંથી સારા સ્વાસ્થ્ય અને અડગ મનોબળ સાથે જલ્દીથી બહાર આવીએ.

*કૃપા કરી આપનો અને આપના પરિવાર નો ખ્યાલ રાખશો.
✍️🙏*

*ઘરે રહો અને સુરક્ષિત રહો*

15/07/2019

મોલાના આઝાદ અને લઘુમતી NSPL સ્કોલરશીપ ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.
@ નેશનલ ઝેરોક્ષ ટાવર ચોક કલોલ
૧.આધારકાર્ડ
૨.આવકનો દાખલો
૩.ફી ની પાવતી
૪.બેંક પાસબુક
૫.જાતિ નો દાખલો
૬. ગયા વર્ષ નું રીઝલ્ટ
આટલા જરૂરી ડોક્યુમેન્ટ લઈને આવશો.

Introducing National Xerox's "NX" Cricket team dress!
19/03/2017

Introducing National Xerox's "NX" Cricket team dress!

FREE 1st Standard admission in your city - FOR ANY SCHOOL!
25/02/2017

FREE 1st Standard admission in your city - FOR ANY SCHOOL!

25/03/2016

We cater large orders (large number of photocopies / xeroxes / lamination). Contact us and avail discounts.

18/03/2016

Come to us with your Xerox / Photocopy needs. Open Monday - Saturday.

Address

Kalol

Opening Hours

Monday 9:30am - 12am
Tuesday 9:30am - 12am
Wednesday 9:30am - 12am
Thursday 9:30am - 12am
Friday 9:30am - 12am
Saturday 9:30am - 12am

Telephone

+919904738964

Website

Alerts

Be the first to know and let us send you an email when National Xerox posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to National Xerox:

Share