IGraam Kendra Junagadh

IGraam Kendra Junagadh iGraam Kendra is the access points for delivery of various e-governance and business services.

Waaree, Adani અને Tata Solar જેવી વિશ્વસનીય બ્રાન્ડ સાથે માત્ર 24 કલાકમાં સોલાર ઇન્સ્ટોલેશન અને ₹78,000 સુધીની સરકારી સબ...
19/12/2025

Waaree, Adani અને Tata Solar જેવી વિશ્વસનીય બ્રાન્ડ સાથે માત્ર 24 કલાકમાં સોલાર ઇન્સ્ટોલેશન અને ₹78,000 સુધીની સરકારી સબસિડી!

આજે જ બુક કરો આજે જ સંપર્ક કરો અને વીજ બિલમાં મોટી બચત શરૂ કરો : 095860 99854

🎉✨શરૂઆતનું અઠવાડિયું ધમાકો! ✨🎉💥 હવે જે પણ પહેલો દિવસ Jazzy બુક કરશે,તેમને મળશે ₹4800 નું FREE એક્સેસરી ગિફ્ટ – એકદમ મફત!...
14/04/2025

🎉✨શરૂઆતનું અઠવાડિયું ધમાકો! ✨🎉

💥 હવે જે પણ પહેલો દિવસ Jazzy બુક કરશે,
તેમને મળશે ₹4800 નું FREE એક્સેસરી ગિફ્ટ – એકદમ મફત! 🎁

લિથિયમ બેટરી EV હવે લીડ એસિડના ભાવે

📅 ઓપનિંગ ડે : 15-04-2025
માત્ર ઓપનિંગ અઠવાડિયું પર જ – ચાન્સ ચૂકશો નહીં!
🚨 ઓફર સીમિત સમય માટે છે.

📍 જલ્દી કરો – તમારું સપનાનું લુક, હવે સાતે સાથી ગિફ્ટ પણ!

📞 હમણાં બુક કરો: +91 6351016682, 98984 53531

📍 લોચેશન: Shop : 5, ગોકુલ પ્લાઝા, જૂનાગઢ રોડ, માણાવદર.

Coming soon in
21/03/2025

Coming soon in

i-Graam Kendra ના Holi Offer સાથે નવાં રંગમાં છવાઓ! 🌸🌞 Solar Offer - ₹8000 Discount! 🌞હવે Adani Solar થી સૂર્ય ઊર્જા મેળ...
14/03/2025

i-Graam Kendra ના Holi Offer સાથે નવાં રંગમાં છવાઓ! 🌸
🌞 Solar Offer - ₹8000 Discount! 🌞

હવે Adani Solar થી સૂર્ય ઊર્જા મેળવો અને ₹8000 ની વિશેષ છૂટ મેળવો!
આફરનો લાભ લિધો અને ફક્ત ₹1,60,000માં તમારી સોલર સિસ્ટમ લઈ જાવ! ⚡🌞
💳 EMI વિકલ્પ ઉપલબ્ધ છે!

🚗 Electric Vehicle Offer - Accessories worth ₹4800 FREE & 2 Years i-Graam Kendra Membership 100% FREE! 🚗

હવે નવી Electric Vehicle ખરીદો અને મેળવો ₹4800 જેટલાં એક્સેસરીઝ મફત!
સાથે જ 2 વર્ષ માટે i-Graam Kendra મેમ્બરશિપ પણ મફત! 🚙⚡
💳 EMI વિકલ્પ ઉપલબ્ધ છે!
આ ઓફર સાથે તમારી મુસાફરીને આરામદાયક અને શ્રેષ્ઠ બનાવો.

🎁 આ Holi પર, તમારી સ્વચ્છ અને નવી ટીમ ને લો!
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 098247 50502
💻 વેબસાઈટ: https://igraam.com/solar-rooftop-scheme/

🌼 Holi ના આ સુંદર પળોમાં, i-Graam Kendra ના સાથે નવી ટેક્નોલોજી અને મફત મેમ્બરશિપનો લાભ ઉઠાવો!

અમે IGraam Kendra દ્વારા ગ્રીન હાર્વેસ્ટ ઇલેક્ટ્રિક વાહન યોજના શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ...
11/12/2024

અમે IGraam Kendra દ્વારા ગ્રીન હાર્વેસ્ટ ઇલેક્ટ્રિક વાહન યોજના શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક પરિવહન ઉકેલો સાથે ખેડૂતોને સશક્ત બનાવવા માટે રચાયેલ રમત-બદલતી પહેલ છે! 🚗💚

આ યોજના સાથે, ખેડૂતો હવે તેમની પેદાશોના પરિવહન માટે ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર સ્વિચ કરી શકે છે, ઇંધણના ખર્ચમાં ઘટાડો કરીને તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે.
મુખ્ય લાભો:

🔋 ઇકો-ફ્રેન્ડલી: પ્રદૂષિત વાહનોને અલવિદા કહો.
💸 ઓછા સંચાલન ખર્ચ: બળતણ અને જાળવણી પર નાણાં બચાવો.
🌍 ટકાઉ ખેતી: હરિયાળા ગ્રહમાં યોગદાન આપો.
📈 નફાકારકતામાં વધારો: નીચા પરિવહન ખર્ચથી સારા માર્જિન મળે છે.

ગ્રીન હાર્વેસ્ટ સ્કીમ માત્ર એક પરિવહન ઉકેલ કરતાં વધુ છે – તે આપણા ખેડૂતો અને પૃથ્વી માટે હરિયાળા ભવિષ્ય તરફ એક પગલું છે!

ચાલો ગ્રીન હાર્વેસ્ટ સાથે કૃષિનું ભવિષ્ય ચલાવીએ! 🌿🚜

વધેલી કમાણી: ઓછા પરિવહન ખર્ચ = ખેડૂતો માટે વધુ નફો.

ચાલો ગ્રીન હાર્વેસ્ટ સાથે ખેતીના ભાવિને ચલાવીએ! 🌿🚜

૩ વર્ષ મા વળતળ અને ૨૫ વર્ષની બચત તો ખોટું શું?અમારા બધા જ ગ્રાહકો નું બિલ 0 થયું અને તમારું?આજે જ i-ગ્રામ કેન્દ્ર નો સંપ...
20/11/2024

૩ વર્ષ મા વળતળ અને ૨૫ વર્ષની બચત તો ખોટું શું?
અમારા બધા જ ગ્રાહકો નું બિલ 0 થયું અને તમારું?

આજે જ i-ગ્રામ કેન્દ્ર નો સંપર્ક કરો અને વિઝિટ માટે બોલાવો ચાલો સાથે મળીને આપડે આત્મનિર્ભતા ના પ્રથમ ચરન ચડીયે..

I-ગ્રામ કેન્દ્ર 🇮🇳
095860 99854

17/07/2024

મોન્સૂન ઓફર ૫૦૦૦ સુધી ડિસ્કાઉન્ટ (માર્યાદિત ગ્રાહકો માટે )
૩ વર્ષ મા વળતળ અને ૨૫ વર્ષની બચત તો ખોટું શું?
અમારા બધા જ ગ્રાહકો નું બિલ 0 થયું અને તમારું?

આજે જ i-ગ્રામ કેન્દ્ર નો સંપર્ક કરો અને વિઝિટ માટે બોલાવો ચાલો સાથે મળીને આપડે આત્મનિર્ભતા ના પ્રથમ ચરન ચડીયે..

I-ગ્રામ કેન્દ્ર 🇮🇳
095860 99854

હવે સૂર્ય ભરશે તમારું વીજબીલ એટલે આવશે ઝીરો બિલ.. (સરળ હપ્તા ઉપલબ્ધ) 📍માત્ર 3 વર્ષ માં વળતર અને 25 વર્ષની બચત તો વિચારો ...
18/04/2024

હવે સૂર્ય ભરશે તમારું વીજબીલ એટલે આવશે ઝીરો બિલ.. (સરળ હપ્તા ઉપલબ્ધ) 📍
માત્ર 3 વર્ષ માં વળતર અને 25 વર્ષની બચત તો વિચારો છો શું આજે જ i-ગ્રામ કેન્દ્ર નો સંપર્ક કરો અને તમારાં ઘર ને પન બનાવો વીજળી થી આત્મનિર્ભર...

PGVCL માન્ય સોલાર સિસ્ટમ લગાવી આપવામાં આવશે અને મળશે ૭૮,૦૦૦ ની સબસિડી

(નોંધ : માર્કેટ માં મળતા ખોટા સમાચાર થી દૂર રેહજો કે સોલાર સિસ્ટમ ફ્રી માં મળશે)

વધારે માહિતી માટે આજે જ સંપર્ક કરો : 095860 99854

ખુશ ખબર ખુશ ખબર સબસિડી ચાલુ,સોલાર રૂફટોપ માટે નેશનલ પોર્ટલ ચાલુ થઈ ગયું છે. આજે જ અમારા પ્રતિનિધિ નો સંપર્ક કરો અને મેળવ...
05/02/2024

ખુશ ખબર ખુશ ખબર સબસિડી ચાલુ,

સોલાર રૂફટોપ માટે નેશનલ પોર્ટલ ચાલુ થઈ ગયું છે. આજે જ અમારા પ્રતિનિધિ નો સંપર્ક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.

હવે સૂર્ય ભરશે તમારું વીજબીલ એટલે આવશે ઝીરો બિલ..
માત્ર 3 વર્ષ માં વળતર અને 25 વર્ષની બચત તો વિચારો છો શું આજે જ i-ગ્રામ કેન્દ્ર નો સંપર્ક કરો અને તમારાં ઘર ને પન બનાવો વીજળી થી આત્મનિર્ભર...

i-ગ્રામ કેન્દ્ર 🇮🇳
+919586099854

બંધ બંધ બંધ....આવનારા ૨ મહિના માં સોલાર પર મળતી સબસિડી બંધ થાય છે. તો રાહ કોની જોવો છો આપેલા નંબર પર ફોન કરીને છેલ્લી સબ...
28/07/2023

બંધ બંધ બંધ....
આવનારા ૨ મહિના માં સોલાર પર મળતી સબસિડી બંધ થાય છે. તો રાહ કોની જોવો છો આપેલા નંબર પર ફોન કરીને છેલ્લી સબસિડી નો લાભલો...
લોન સુવિધા પણ ઉપલબ્ધ છે તો આજે જ ફોન કરીને માહિતી લો.

ક્રીશી સંસ્કૃતી ઉદ્દેશ કુદરતી પરિસ્થિતિઓ પુનઃ પ્રાપ્ત કરી જમીનની ઉત્પાદકતા અને વૃદ્ધિમાં સુધારો કરવાનો છે. કુદરતી રીતે ઉ...
13/07/2023

ક્રીશી સંસ્કૃતી ઉદ્દેશ કુદરતી પરિસ્થિતિઓ પુનઃ પ્રાપ્ત કરી જમીનની ઉત્પાદકતા અને વૃદ્ધિમાં સુધારો કરવાનો છે. કુદરતી રીતે ઉછરેલ ફળ કે શાકભાજી તથા પશુ પેદાશો ખતરનાક જંતુનાશકોથી મુક્ત, પોષક્યુક્ત, સ્વાદિષ્ટ, ઊર્જાથી ભરપુર, ગુણવત્તા યુક્ત, એન્ટિઓક્સિડન્ટ,પ્રોટીન (એમિનો એસિડ), ચરબી, વિટામિન અને અન્ય આવશ્યક તત્વો રાસાયણિક ખેતી કરતાં ૩૦ % વધારે હોય છે અને માનવ સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

Address

IGraam Kendra, Mahendra Sinh Ji Chowk
Keshod
362220

Alerts

Be the first to know and let us send you an email when IGraam Kendra Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to IGraam Kendra Junagadh:

Share