Giriraj jobwork & services

Giriraj jobwork & services Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Giriraj jobwork & services, Business service, jodhpur gate near shreeji mobile, Khambhaliya.

09/04/2018

ગાંધીનગર મ્યુંન્સીપલ કોર્પોરેશન માં
૧૨ પાસ અને કોલજે પાસ માટે ભરતી
૧૨ પાસ માટે ક્લાર્ક
કોલેજ માટે સીનીયર ક્લાર્ક

17/02/2018

PGVCL માં આવી નવી ભરતી

▪પોસ્ટ નું નામ: આસિસ્ટન્ટ લો ઓફિસર
▪લાયકાત: ચેક કરો
▪ઉમર : 40 વર્ષ
▪પે સ્કેલ : Rs 55600-110100/-
▪લાસ્ટ તારીખ : 07/03/2018

https://goo.gl/5C5qFE

17/02/2018

💥💥 Breaking News

📮 ગુજરાત પોલીસમાં 5635 કોન્સ્ટેબલ ની ભરતી જાહેરાત આવશે

🔹 બિન હથિયારી કોન્સ્ટેબલ :: 336
🔹 હથિયારી :: 5299
🔹 પોલીસ ભરતી બોર્ડનો લેટેસ્ટ પરીપત્ર.

✍🏻

Goverment Nd Private Job Portal

17/02/2018

મારુતી સુજુકી કંપની માં ભરતી ની જાહેરાત ૨૦૧૮...​​

​🕹પોસ્ટનું નામ:​ અનેક.
​🕹લાયકાત :​ ૧૦,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.
​પગાર:​ પોષ્ટ પ્રમાણે.
​🕹ઉમર મર્યાદા:​ ૨૦ થી ૩૫ વર્ષ.
​🕹અરજી પ્રક્રિયા:​ ઓનલાઇન અરજી.
​🕹અરજી કરવા માટે અને બીજી વધારે માહિતી માટે ની લિંક:​ Click Here :
http://www.marugujaratupdates.com/2018/02/maruti-suzuki-recruitment-2018-3000.html?m=1

17/02/2018

ખેડુત સબસીડી ઓનલાઇન ૫ોર્ટલ🎋

🏝હાલમાં આઇ ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.⛏⛓🔨🔧🐃

🍇સ્કીમનું નામ: ફેન્સીંગ, પાણી ટાંકા, ૫શુપાલન, ખેત તલાવડી, હેન્ડ ટુલકીટ વગેરે
🍎છેલ્લી તારીખ: અલગ અલગ

17/02/2018

RTE ઓનલાઇન એડમીશનની પ્રક્રિયા 25/2/2018 થી શરૂ થવાની સંભાવના છે.

એડમિશન માટે
​નીચેના જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો.​
Address Proof,
Caste Certificate,
Birth Certificate,
Child Photo,
Income Certificate,
Child Adhaar Card,
Parent Adhaar Card

13/02/2018

✅ભારતીય પોસ્ટ સર્કલમાં ભરતી.
અરજી પ્રકાર: ઓનલાઇન
શૈક્ષણિક લાયકાત: 10 પાસ
ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ
પોસ્ટ્સ: {GDS} ગ્રામિન ડાક સેવક
અરજી કરવાની છેલ્લી તારીખ: 19-02-2018
જાહેરખબર જોવા તથા ઓનલાઇન અરજી કરવા લિંક પર ક્લિક કરો..

13/02/2018

GIRIRAJ JOBWORK & SERVICES
જોધપુર ગેટ, શ્રીજી મોબાઈલ પાસે, ખંભાલિયા
મો. ૯૮૨૫૧૯૩૮૩૫ / ૮૮૬૬૧૨૬૫૬૬(KEVAL RAYCHURA)
[email protected]

• માત્ર ૨૦૦ રૂપિયા માં નવા પાનકાર્ડ અને જુના માં સુધારો કરવા માટે.
• ઇન્કમ-ટેક્ષ રીટર્ન ફાઈલ અને અકાઉન્ટિંગ.
• અરજન્ટ પાસપોર્ટ સાઈઝ ફોટોઝ.
• ઓનલાઇન પરીક્ષા અને ભરતી ના ફોર્મ.
• તમામ પ્રકાર ના કમ્પ્યુટર જોબવર્ક. (RESUME AND BIO DATA ETC.)
• GST ના REGISTRATION.
• સ્પર્ધાત્મક પરીક્ષા ના મટીરીયલ.
• બેંક ના ખાતા ખોલવાના online ફોર્મ.
• online સ્કોલરશીપ ના ફોર્મ ભરવા.
• નવોદય પરીક્ષાના ફોર્મ ભરવા માટે.
• આવક / જાતિ ના દાખલા ના ફોર્મ.
• FSSAI ના લાઇસન્સ ના ફોર્મ.
• લોન ના કામ માટે.
• PVC ના આધારકાર્ડ બનાવવા માટે મળો.
• પાસપોર્ટ ના ફોર્મ ભરવા માટે.
• કલર પ્રિન્ટ કાઢવા માટે.
• ડ્રાઈવિંગ લાઇસન્સ online ફોર્મ ભરવા માટે મળો.

WHATS UP દ્વારા તમામ માહિતી ઘરે બેઠાં મેળવવા ૯૮૨૫૧૯૩૮૩૫ પર MESSAGE કરો અને મેળવો.

13/02/2018

ગુજરાત સરકાર માં ફેબ્રુઆરી થી જૂન -2018 સુધીમાં થનાર સંભવિત ભરતી નુ લિસ્ટ.
➖ પોલીસ કોન્સ્ટેબલ 13000 જગ્યા
➖નાયબ મામલતદાર 700 જગ્યા
➖ PSI/ASI. 500 જગ્યા
➖TET-1 ભરતી 1450 જગ્યા
➖ TET-2 ભરતી. 5600 જગ્યા
➖ રેવન્યુ તલાટી. 2400 જગ્યા
➖પોલીસ કોન્સ્ટેબલ
➖ MPHW
➖હાઇકોર્ટ ભરતી. 2000 જગ્યા
➖ બિનસચીવાલય ક્લાર્ક. 2500 જગ્યા
➖જુનિયર ક્લાર્ક 4400 જગ્યા
➖સિ. ક્લાર્ક 4700 જગ્યા
➖ સ્ટાફ નર્સ 2800 જગ્યા
➖ FHW. 3000 જગ્યા
➖ MPHW. 2500 જગ્યા

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ૬૨૯૦૭ જગ્યાઓની ભરતીરેલ્વે ભરતી બોર્ડ દ્વારા દ્વારા વિવિધ પોસ્ટ માટેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓ...
13/02/2018

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ૬૨૯૦૭ જગ્યાઓની ભરતી

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા દ્વારા વિવિધ પોસ્ટ માટેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

♦કુલ જગ્યાઓ : ૬૨૯૦૭

♦ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૦/૦૨/૨૦૧૮
♦ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૨/૦૩/૨૦૧૮

♦શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

05/02/2018

ફિલ્ડ સુપરવાઈઝર વર્ગ - ૩ - 201718
GIRIRAJ JOBWORK & SERVICES
જોધપુર ગેટ, શ્રીજી મોબાઈલ પાસે, ખંભાલિયા
મો. ૯૮૨૫૧૯૩૮૩૫ / ૮૮૬૬૧૨૬૫૬૬(KEVAL RAYCHURA)
[email protected]
વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

Address

Jodhpur Gate Near Shreeji Mobile
Khambhaliya
361305

Telephone

9825193835

Website

Alerts

Be the first to know and let us send you an email when Giriraj jobwork & services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share