New Holland Tarapur

New Holland Tarapur Committed to your prosperity and the future of farming in Gujarat. Visit us today!

Murlidhar Auto Mobiles, Tarapur- Authorized New Holland Dealer Providing farmers with world-class New Holland tractors, genuine spare parts, and expert service.

18/08/2026
18/08/2026

દરેક કામ માટે ખેડૂતોનો વિશ્વાસ જીતેલું New Holland 3630 TX Super+ ઉત્તમ કામગીરી, શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા અને સરળ સંચાલન પ્રદાન કરે છે--જે ખેડૂતોને કરે છે દરેક કાર્યમાં વધુ સિદ્ધિ મેળવવામાં મદદ.

સ્વતંત્રતા દિવસની ખાસ ઓફર!ભાવ વધે એ પહેલાં, New Holland ટ્રેક્ટરને હાલની કિંમતે પોતાનું બનાવવાની આ શાનદાર તક ચૂકશો નહીં!...
14/08/2026

સ્વતંત્રતા દિવસની ખાસ ઓફર!
ભાવ વધે એ પહેલાં, New Holland ટ્રેક્ટરને હાલની કિંમતે પોતાનું બનાવવાની આ શાનદાર તક ચૂકશો નહીં!
ઓફર 20 ઑગસ્ટ 2026 સુધી જ માન્ય છે.
આજે જ અમારી ડીલરશિપની મુલાકાત લઇ આ તકનો લાભ લો!

13/08/2026

મુશ્કેલ રસ્તાઓથી લઈને ભારે કામો સુધી, New Holland 3230 Smart 4WD સાથે દરેક ખેતરમાં મેળવો XTRA—જે આપે XTRA તાકાત, XTRA માઇલેજ, અને XTRA ક્ષમતા.

12/08/2026

મુશ્કેલ રસ્તાઓથી લઈને ભારે કામો સુધી, New Holland 3230 Plus 4WD સાથે દરેક ખેતરમાં મેળવો XTRA—જે આપે XTRA તાકાત, XTRA માઇલેજ, અને XTRA ક્ષમતા.

તમને અને તમારા સ્નેહીજનોને રથયાત્રાના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ. New Holland તરફથી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ!  ...
15/07/2026

તમને અને તમારા સ્નેહીજનોને રથયાત્રાના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
New Holland તરફથી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ!

"

The all-new New Holland HD & XHD Series Rotary Tillers(Rotavators) were proudly launched in India, marking another miles...
02/07/2026

The all-new New Holland HD & XHD Series Rotary Tillers(Rotavators) were proudly launched in India, marking another milestone in New Holland's commitment to farm mechanization.

The launch was led by our President & Managing Director, Mr. Narinder Mittal, along with the leadership team, reinforcing our dedication to delivering innovative solutions for Indian farmers.

Made in India.

Made for the future of agriculture.

New Holland 3600 TX Super - વધુ પાવર, એક ખાસ કિંમતે!શાનદાર પર્ફોર્મન્સ, અટૂટ ભરોસો અને વધુ ઉત્પાદકતા માટે ડિઝાઇન કરાયેલ ...
17/06/2026

New Holland 3600 TX Super - વધુ પાવર, એક ખાસ કિંમતે!
શાનદાર પર્ફોર્મન્સ, અટૂટ ભરોસો અને વધુ ઉત્પાદકતા માટે ડિઝાઇન કરાયેલ વિશ્વાસપાત્ર NH ટ્રેક્ટરને તમારું બનાવો.

આજે જ અમારી ડીલરશિપની મુલાકાત લો.

#3600 TX Super

New Holland 3032 TX Smart - વધુ પાવર, એક ખાસ કિંમતે!શાનદાર પર્ફોર્મન્સ, ઇંધણની બચત અને વધુ ઉત્પાદકતા માટે ડિઝાઇન કરાયેલ ...
16/06/2026

New Holland 3032 TX Smart - વધુ પાવર, એક ખાસ કિંમતે!
શાનદાર પર્ફોર્મન્સ, ઇંધણની બચત અને વધુ ઉત્પાદકતા માટે ડિઝાઇન કરાયેલ વિશ્વાસપાત્ર 37 HP ટ્રેક્ટરને તમારું બનાવો.

આજે જ અમારી ડીલરશિપની મુલાકાત લો.

Address

Ground Floor, Sojitra Road, Tarapur
Khambhat
388180

Alerts

Be the first to know and let us send you an email when New Holland Tarapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to New Holland Tarapur:

Shortcuts

Share