Vijay Maliya

Vijay Maliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vijay Maliya, Business service, Maliya, Mahuva Bandar.

27/02/2023
નૂતન વર્ષ અભિનંદન નવા વર્ષ ના રામ રામ
26/10/2022

નૂતન વર્ષ અભિનંદન નવા વર્ષ ના રામ રામ

17/01/2016

Good Morning all
ક – કર્મ કરતા રહો
ખ – ખરાબ ન બનો
ગ – ગર્વ ન કરો
ઘ – ઘમંડ ન કરો
ચ – ચિડાશો નહિ
છ – છળ- કપટથી દુર રહો
જ – જબરા બનો
ઝ – ઝગડો ન કરવો
ઠ – ઠગાઇ ન કરો
ડ – ડરપોક ન બનો
ઢ – ભણવામાં ઢ ન રહો
ત – તિરસ્કાર કોઇનો ન કરશો
થ – થોડામાં સંતોષ માનો
દ – દયાવાન બનો
ધ – ધગશ રાખો
ન – નમ્ર બનો
પ – પારકી પંચાત ન કરો
ફ – ફુલણશી ન બનો
બ – બહાદુર બનો
ભ – ભારરૂપ ન બનો
મ – મધુર બનો
ય – યશ મેળવો
ર – રમુજી બનો
લ – લાલચુ ન બનો
વ – વિદ્યાવાન બનો
શ – કોઇને શત્રુ ન માનશો
ષ – ષડયંત્ર ન કરો
સ – સત્ય બોલો
હ – હસતા રહો
ળ – આળસ ન કરશો
ક્ષ – ક્ષત્રિય બનો
જ્ઞ – જ્ઞાની બનો

वक़्त और समझ किस्मत वालों को ही मिलता है।क्योंकि वक़्त हो तो समझ नहीं आती और समझ आती है तो वक़्त नहीं होता।शुभ दिन!
16/01/2016

वक़्त और समझ किस्मत वालों को ही मिलता है।
क्योंकि वक़्त हो तो समझ नहीं आती और समझ आती है तो वक़्त नहीं होता।
शुभ दिन!

14/01/2016

I Wish U a Very
!"!__!"! APPY
!_!""!_!
!"!__!"! APPY
!_!""!_!
!"!__!"! APPY
!_!""!_!
Makar Sakranti ..... You & Your Family

14/01/2016
2015 જિલ્લા પંચાયતની ચુંટણીનો પ્રચાર
12/01/2016

2015 જિલ્લા પંચાયતની ચુંટણીનો પ્રચાર

Address

Maliya
Mahuva Bandar
INDIAN

Telephone

8140597097

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijay Maliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vijay Maliya:

Share