aarbi sales agency

aarbi sales agency Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from aarbi sales agency, Wholesale & Supply Store, DANA BAZAAR GHANDHI CHOWK, Mangrol.

09/05/2026
28/09/2025

*શાબાશ સમીર સિદ્દીકી સાહેબ, મેમન કૌમની વાસ્તવિક હાલતના તદ્દન સચોટ મૂલ્યાંકન માટે..*

*ફેડરેશનની સભાનુ એકદમ શ્રેષ્ઠ પ્રવચન જેણે આપણા સમાજને અરીસો બતાવી કહ્યુ કે આ સમ્રુધ્ધ કહેવાતી કૌમ પાસે શાદી બ્યાહના ફુઝુલ ખર્ચને અટકાવવાનો ઈલાજ નથી, વ્યાપાર ના આધુનિક તૌર તરીકામા માહિરીયત નથી, શિક્ષણની વાતો તો છે, પણ પોતાની સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટી નથી, આવી અનેક બાબતો જેની પર આ સમાજે ધ્યાન આપવાની જરૂર છે તેને સખ્ત ભાષામા રજુ કરી ખૂબ મોટી ટકોર કરી હતી*

*પણ અફસોસ એ વાતનો છે કે આટલી મહત્વની બાબતની રજુઆતને ગંભીરતાથી સાંભળવાને બદલે કેટલાક લોકો પોતાની રફતારમા જ મશગુલ હતા*

Address

DANA BAZAAR GHANDHI CHOWK
Mangrol
362225

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 3pm

Telephone

+919714124474

Website

Alerts

Be the first to know and let us send you an email when aarbi sales agency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to aarbi sales agency:

Share