Mahesana jilla pramukh

Mahesana jilla pramukh Ramjibhai Thakor

28/11/2025

ચાલો..ચાલો…ચાલો..મહેસાણા

જીગ્નેશભાઈ મેવાણી ના સમર્થનમાં જન આક્રોશ રેલી…

તારીખ:- ૨૯/૧૧/૨૦૨૫ , શનિવાર ,બપોરે:-૨:૦૦ વાગે

સ્થળ :- ઉત્સવ પાર્ટી પ્લોટ, સોમનાથ ચોકડી,
વિસનગર લિંક રોડ,મહેસાણા

13/08/2025

બેચરાજી મતવિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને શુભકામના..
જય ભવાની 🚩🚩
Bharatji Thakor MLA

26/06/2025
વડનગર હાટકેશ્વર  મહાદેવના મઁદિર ભાદરવી પુનમ સેવા કેમ્પની પુર્વ તૈયારી રૂપે યુવા ક્ષત્રિય સેના પરિવારની બેઠક યોજાઈ..હર હર...
15/08/2024

વડનગર હાટકેશ્વર મહાદેવના મઁદિર
ભાદરવી પુનમ સેવા કેમ્પની પુર્વ તૈયારી રૂપે યુવા ક્ષત્રિય સેના પરિવારની બેઠક યોજાઈ..
હર હર મહાદેવ 🚩
જય અંબે 🚩
Abhijit Barad Amit Chavda Jagdish Thakor Ramjibhai.s Thakor Bharatji Thakor MLA Shaktisinh Gohil

 #દુઃખદહરહંમેશ સેવાકીય પ્રવૃતિઓ માં સદાય આગળ રહતા એવા સેવાભાવી કિરણભાઈ ઠાકોર અમીરગઢ નું આકસ્મિક અવસાન થયું છે સમાજને એમન...
29/07/2024

#દુઃખદ
હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓ માં સદાય આગળ રહતા એવા સેવાભાવી કિરણભાઈ ઠાકોર અમીરગઢ નું આકસ્મિક અવસાન થયું છે સમાજને એમની ખોટ હંમેશા રહેશે
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને
તેમના પરિવાર ને દુઃખ સહન કરવા શક્તિ આપે...

ઓમ શાંતિ ઓમ શાંતિ....🙏🙏

મહેસાણા લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવસ-રાત કોંગ્રેસ પક્ષ માટે તનતોડ મહેનત કરનાર કોંગ્રેસ પક્ષના સૌ સાથી કાર્યકર્તા...
05/06/2024

મહેસાણા લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવસ-રાત કોંગ્રેસ પક્ષ માટે તનતોડ મહેનત કરનાર કોંગ્રેસ પક્ષના સૌ સાથી કાર્યકર્તાઓ, મતદારો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનશ્રીઓ અને સવિશેષ મારા ક્ષત્રિય ઠાકોર સમાજ નો હ્રદયપૂર્વક આભાર...
લોકશાહીમાં હાર-જીત ચૂંટણી પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે જ "મહેસાણા" ને "નંબર વન" બનાવવાના આપણા ધ્યેય સાથે આપણે સૌ સાથે મળી દરેક સમાજને ઉન્નતિ અને સામાજિક ન્યાયના ઉમદા હેતુ સાથે સતત કાર્યરત રહીશુ. આપના અપાર સ્નેહ અને લાગણી માટે આપ સૌનો ખુબ ખુબ આભાર.
આપનો
રામજી_ઠાકોર..
Ramjibhai.s Thakor Shaktisinh Gohil Amit Chavda Jagdish Thakor Rahul Gandhi

06/05/2024

નમસ્કાર મારા મત વિસ્તાર ની જનતાને જણાવવાનું કે ઘણો ઓછો સમય મારી પાસે હોવાના કારણે હું આપ સૌ સુધી રૂબરૂ પહોંચી શક્યો નથી અને મને મારા લોકસભા ના વિસ્તારના ગામો ના લોકો ઉપર અને જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મને કોંગ્રેસ માં (2.નં )પંજા ના નિશાન પર વોટ આપી જંગી બહુમતીથી વોટ આપશે અને મને વિજય બનાવશે મારા મેસેજ મોકલવાનું કારણ ફક્ત એટલું જ છે કે હું દિલથી આપનો બધાનો પહેલેથી પણ રૂણી છું અને હું ઋણી રહીશ પણ સમયના અભાવના કારણે હું ત્યાં ગામની અંદર રૂબરૂ સભા નથી કરી શક્યો એ માટે હું દિલગીર છું મને પણ આપ લોકોને મળવાનો ઘણો જ આનંદ હતો પણ હું સમયના વ્યસ્તતાના કારણે આપ લોગો થી મળી ન શક્યો એ માટે ક્ષમા ચાહું છું પરંતુ સાત તારીખે કોંગ્રેસના બટન ઉપર આપ વધુમાં વધુ લોકો વોટ આપી અને ભારતના સંવિધાન અને લોકશાહીને બચાવવા માટે આપનો હું યોગદાન માગી રહ્યો છું કદાચ આ વખતે જો પક્ષપાત જાતિવાદમાં ફસાઈને કોંગ્રેસને વોટ વધારે ન મળ્યા તો યાદ રાખજો આવતા સમયમાં આ મતદાન કરવાનો અધિકાર પણ આપણાથી છીનવાઈ જશે . તો મારા મેસેજને રૂબરૂ આવ્યું છે એવું સમજજો અને હું દિલથી ફરી થી ક્ષમા ચાહું છું કે હું આપની સામે ન આવી શક્યો કારણ કે સમય ખૂબ જ ઓછું છે અને ઘણા બધા ગામ હજુ એવા છે કે જ્યાં મારે પહોંચવું જરૂરી છે તો આપ લોકો ગામની જનતા મારા ભાઈઓ અને બહેનો મને ખૂબ જ સાથ સહકાર આપજો અને ભવિષ્યમાં જો અમે વિજય તો થવાના છીએ પણ વિજય થયા બાદ બી આપણું જે કંઈ પણ કામ હોય તે બેજીજાક હું તમારા ગામ માટે 24 કલાક હું હાજર રહીશ એવી અભ્યર્થના સાથે હું મારી વાતને વિરામ કરું છું રામજી ઠાકોર ના જય માતાજી 🚩🙏

આજૅ મહેસાણા લોકસભા ના ઉમેદવાર રામજી ઠાકોર નો વિસનગર તાલુકા ના ધારુસણા ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો.. ધારુસણા ગામના યુવ...
23/04/2024

આજૅ મહેસાણા લોકસભા ના ઉમેદવાર રામજી ઠાકોર નો વિસનગર તાલુકા ના ધારુસણા ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો.. ધારુસણા ગામના યુવાનો દ્વારા તલવાર અને સાફો બાંધી સન્માન કર્યું એ બદલ ખુબ ખુબ આભાર....
ખુબ ખુબ આભાર ધારુસના ગ્રામજનો 🙏🚩

જય શ્રી રામ🚩મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી ના પ્રાગટ્ય પર્વ "રામનવમી" ની સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ.શ્રી રામજી ની કૃ...
17/04/2024

જય શ્રી રામ🚩
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી ના પ્રાગટ્ય પર્વ "રામનવમી" ની સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ.
શ્રી રામજી ની કૃપાદ્રષ્ટિ આપ અને આપના પરિવાર પર સદૈવ બની રહે, તેવી પ્રાર્થના.🚩
જય શ્રી રામ

Address

Mahesana
Mehsana

Telephone

9925457607

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesana jilla pramukh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share