MyHome Decor

MyHome Decor My Home Decore is one of thebest way ...
Decore to your Dream ...
Like us & know best . . .

મિત્રો ને શેર કરવા નમ્ર વિનંતી...🙏🏻
16/05/2021

મિત્રો ને શેર કરવા નમ્ર વિનંતી...🙏🏻

15/05/2021
પાંચોટ, ગીલોસણ,રાધનપુર રોડ,મોઢેરા ચાર રસ્તા અને અવસર પાર્ટી પ્લોટઆજનું સાંજનું સાયકલિંગ 24.05 KMએવરેજ સ્પીડ 22.2 KM/1 કલ...
19/04/2021

પાંચોટ, ગીલોસણ,રાધનપુર રોડ,મોઢેરા ચાર રસ્તા અને અવસર પાર્ટી પ્લોટ

આજનું સાંજનું સાયકલિંગ 24.05 KM
એવરેજ સ્પીડ 22.2 KM/1 કલાક.

*આવો, રોજ નિયમિત સાયકલિંગ કરીએ...🚴🏻‍♂️*
*તંદુરસ્ત ભારત નું નિર્માણ કરીએ.*

પ્રીમિયમ કેશર કેરી એડવાન્સ બુકિંગ ચાલુ...ડૉ.બાઈક 🔸 ક્રિષ્ના સિરામિકરૂ.1290/- 10 KG35 ફળ 🥭🥭
14/04/2021

પ્રીમિયમ કેશર કેરી એડવાન્સ બુકિંગ ચાલુ...
ડૉ.બાઈક 🔸 ક્રિષ્ના સિરામિક
રૂ.1290/- 10 KG
35 ફળ 🥭🥭

પાંચોટ,રામોસણા બ્રિજ અને મોઢેરા ચાર રસ્તા, અવસર પાર્ટી પ્લોટઆજનું રાત્રી સાયકલિંગ 20.53 KMએવરેજ સ્પીડ 17.4 KM/1 કલાક.*આવ...
04/04/2021

પાંચોટ,રામોસણા બ્રિજ અને મોઢેરા ચાર રસ્તા, અવસર પાર્ટી પ્લોટ

આજનું રાત્રી સાયકલિંગ 20.53 KM
એવરેજ સ્પીડ 17.4 KM/1 કલાક.

*આવો, રોજ નિયમિત સાયકલિંગ કરીએ...🚴🏻‍♂️*
*તંદુરસ્ત ભારત નું નિર્માણ કરીએ.*

પાંચોટ,રામોસણા બ્રિજ અને મોઢેરા ચાર રસ્તાઆજનું રાત્રી સાયકલિંગ 18.57 KMએવરેજ સ્પીડ 17.5 KM/1 કલાક.*આવો, રોજ નિયમિત સાયકલ...
02/04/2021

પાંચોટ,રામોસણા બ્રિજ અને મોઢેરા ચાર રસ્તા

આજનું રાત્રી સાયકલિંગ 18.57 KM
એવરેજ સ્પીડ 17.5 KM/1 કલાક.

*આવો, રોજ નિયમિત સાયકલિંગ કરીએ...🚴🏻‍♂️*
*તંદુરસ્ત ભારત નું નિર્માણ કરીએ.*

*ક્રિષ્ના ફાઉન્ડેશન (પ્રકૃતિ મંડળ,મહેસાણા)*દ્વારા બાળકોમાં ક્રિએટિવીટી વિકસે અને સમગ્ર પરિવારનો પ્રકૃતિ સાથે નો નાતો ગાઢ...
15/02/2021

*ક્રિષ્ના ફાઉન્ડેશન (પ્રકૃતિ મંડળ,મહેસાણા)*

દ્વારા બાળકોમાં ક્રિએટિવીટી વિકસે અને સમગ્ર પરિવારનો પ્રકૃતિ સાથે નો નાતો ગાઢ બને એ હેતુ મહેસાણા શહેરનાં ધોરણ ૧ થી ૫ (A ગ્રુપ) અને ધોરણ ૬ થી ૯ (B ગ્રુપ) નાં પ્રી રજીસ્ટર્ડ 1400 વિદ્યાર્થીઓ ની *ચકલીનાં માટી નાં માળા* ઉપર

*તા.14 ફેબ્રુઆરી,રવિવાર* નાં રોજ

સવારે 7:00 થી સાંજ નાં 7:00 સુધી

*વીર વિજય પટેલ ડ્રોઇંગ કોમ્પિટીશન* કાવેરી વિદ્યાલય,મોઢેરા રોડ,મહેસાણા ખાતે યોજાયેલ.
આ સ્પર્ધામાં એક કલાક નાં સમયમાં વિદ્યાર્થી એ મનગમતા વિષય ઉપર *માટીના માળા* ઉપર ડ્રોઈંગ કરી પેઇન્ટિંગ કરવાનું હતું.
બાળકોએ ખૂબ સુંદર કલાકૃતિ નું સર્જન કર્યું

બંને ગ્રુપના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ને કાવેરી વિદ્યાલય દ્વારા પ્રોત્સાહિત કરવા હેતુ મોમેન્ટો આપવામાં આવ્યાં.
*ગ્રુપ A:-*
પ્રથમ: દિવ્યા કેતનભાઈ પટેલ
દ્વિતીય: નિસ્વા નિકુલકુમાર પટેલ
તૃતીય: કેલીન વિનયકુમાર પટેલ

તથા

*ગૃપ:B:-* માં
પ્રથમ: સ્લીચી રાકેશકુમાર પટેલ
દ્વિતીય: જાનવી મનોજકુમાર
તૃતીય: ઉન્ની કિશન્ન નાયક

રહ્યા.

આ બંને ગ્રુપના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ને ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સાઈકલ ઇનામ માં આપવામાં આવી.

અશ્વિન બામરોલીયા
98250 76615

Address

Mehsana
384002

Telephone

8238394041

Website

Alerts

Be the first to know and let us send you an email when MyHome Decor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MyHome Decor:

Share