Ideal Stationery & Online Point

Ideal Stationery & Online Point FASTag, color print, Xerox, Addharcard, Pan card, license, lamination. We are providing all sort o

23/03/2021
07/09/2020

બેરોજગાર બી. એડ કરેલા વિદ્યાર્થી માટે ઉત્તમ તક

★નવોદય વિદ્યાલય માં શિક્ષકોની ભરતી★
~ ભરવાપાત્ર જગ્યા :
TGT :- 283
PGT :- 98
~ લાયકાત : બી.એડ
~ પગાર : 27,500 /-
~ છેલ્લી તારીખ : 11 - 09 - 2020 સાંજ ના 5.00 વાગ્યા સુધી
~ જરૂરી ડોક્યુમેન્ટ :-
TGT (trained graduate teacher) માટે : ગ્રેજ્યુએશન 50 % સાથે , બી.એડ તથા CTET પેપર 2 કવોલીફાઈ (જો હોઈ તો)
PGT (post graduate teacher) માટે :
માસ્ટર ડિગ્રી 50 % સાથે , બી.એડ તથા ધોરણ 12 પછી 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સ (જો હોઈ તો)

તો વહેલા તે પહેલાં ફોર્મ ભરવા માટે આજે જ મળો

આઇડિયલ સ્ટેશનરી & ઓનલાઇન પોઇન્ટ
(મનીષ નકુમ)
સરનામું :- કન્યા છાત્રાલય મેઈન રોડ , પ્રામાણિક બેકરી ની સામે , મોરબી
મો. 88668 75313

Happy independence day
15/08/2020

Happy independence day

07/08/2020
07/08/2020

🌻🌻🌻 *RTE હેઠળ પ્રવેશ અંગે*🌻🌻🌻

નમસ્તે મિત્રો--------
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ *૧૯/૦૮/૨૦૨૦ થી ૨૯/૦૮/૨૦૨૦* સુધી ભરવાના છે.
🌻🌻🌻🌻🌻
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક
🌻🌻🌻🌻🌻🌻

ઓનલાઇન ફોર્મ ભરવા માટે મળો....
આઈડિયલ સ્ટેશનરી & ઓનલાઇન પોઇન્ટ
નવા બસસ્ટેન્ડ પાછળ , કન્યા છાત્રાલય મેઇન રોડ , મોરબી ... મો. 88668 75313

Address

Morbi
363641

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 9am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ideal Stationery & Online Point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share