19/08/2024
ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે "રક્ષાબંધન", ભાઈ પ્રત્યે બહેન ની લાગણી અને બહેન પ્રત્યે ભાઈ નો વિશ્વાસ એટલે "રક્ષાબંધન"..
ભાઈ-બહેન નો સંબંધ ભલે કોઈ રેશમી દોરાથી બંધાયેલો હોય કે ન હોય,પણ આ અનમોલ સબંધ દિલથી બંધાયેલો જરૂર હોય છે, ભાઈ અને બહેનનો સંબંધ મિસ્ત્રી જેવો મીઠો અને મખમલ જેવો ભુલાય હોય છે...
🏵️ આજના આ શુભ દિવસે દરેક ભાઈ બહેનને રક્ષાબંધનની શુભેચ્છા🏵️