Jeet Investment Consultancy

Jeet  Investment Consultancy Total Financial Consulting - Grow With Us

19/02/2025
મ્યુચ્યુઅલ ફંડ વિશયક ના માર્ગદર્શન સાથે તમારી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ યાત્રામાં યોગ્ય નિર્ણયો લો.આ લિંક પર ક્લિક કરો, http:...
22/07/2023

મ્યુચ્યુઅલ ફંડ વિશયક ના માર્ગદર્શન સાથે તમારી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ યાત્રામાં યોગ્ય નિર્ણયો લો.

આ લિંક પર ક્લિક કરો, http://p.njw.bz/02134 આજે જ NJ ઇ-વેલ્થ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ખોલો.

18/06/2023

Start with little &with continuous & with discipline & with passion 🎯

Tax Saving with Wealth Create
20/12/2022

Tax Saving with Wealth Create

Start Early For Better Returns 📉📈🎯
18/08/2022

Start Early For Better Returns 📉📈🎯

MARKET PANIC
05/07/2022

MARKET PANIC

21/09/2021

પ્રિય રોકાણકારો,
આપને જણાવતા આનંદ થાય છે કે, *NJ Mutual Fund* આપણી વચ્ચે તેઓના વર્ષોના અનુભવથી આપણી વચ્ચે પોતાનું પ્રથમ Mutual Fund લઇને આવી રહ્યું છે
*NJ Balanced Advantage Fund*

નવું ફંડ જે *માત્ર રૂા.૧૦/-ની* કીમતમાં આપને મળશે, એટલેજ તો કહેવાય છે કે *Balance hai toh Behtar Hai*

ફંડ ઓફર શરૂ થવાની તારીખ ઃ *૦૮/૧૦/૨૦૨૧ થી તા.તા.૨૨/૧૦/૨૦૨૧ સુધી*

આ ફંડમાં મજાની વાતતો એ છે કે આપ માત્ર પ૦૦/- રૂપીયાથી પણ રોકાણ કરી શકો છો

વધુ માહિતી માટે call કરો
KALPESH R Shah
9825469398

પ્રિય રોકાણકારો,આશા રાખું છું કે આપ સૌ પરિવારજનો સ્વસ્થ અને સુરક્ષિત હસો આ સાથે જણાવવાનું કે આજની મોંઘવારીના સમયમાં ફક્ત...
23/03/2021

પ્રિય રોકાણકારો,
આશા રાખું છું કે આપ સૌ પરિવારજનો સ્વસ્થ અને સુરક્ષિત હસો આ સાથે જણાવવાનું કે આજની મોંઘવારીના સમયમાં ફક્ત બચત કરવું પૂરતું નથી ટેક્સ બચાવવા માટે પણ રોકાણ કરવું પડે અને હવે સમયની સાથે એ પણ અનિવાર્ય છે,
નાણાકીય વર્ષ નું અંતિમ સત્ર એટલે કે *માર્ચ* મહિનો ચાલે છે અને થોડા દિવસો બાકી રહ્યા હોય જે કોઈને *Tax Saving Investment (80C)* બાકી હોય તો ગણતરી કરીને સત્વરે રોકાણ કરીને TAX બચાવી શકાય,
સેબીના નિયમો અને બેન્કની રજાઓ ને લીધે આ આ વખતે ELSS(80C) માં 25 માર્ચ પછી Investment કરશો તો કદાચ તકલીફ પડી શકે છે એટલે 25 માર્ચ પહેલા Investment કરવા વિનંતી,
વધુ માહિતી માટે
Kalpesh Shah
9825469398

Stay Invested For Long Term 📉📈🎯
29/11/2020

Stay Invested For Long Term 📉📈🎯

Address

Navsari
396445

Telephone

+919825469398

Website

Alerts

Be the first to know and let us send you an email when Jeet Investment Consultancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jeet Investment Consultancy:

Share