25/02/2020
શુભેચ્છાઓ!
અમે તમને જણાવીએ છીએ કે અમારી ગ્લોબલ એક્વા લેબ સીડ્સ સ્ક્રીનિંગ અને વાઇરલ ડાયગ્નોસ્ટિક રોગોને જોવા માટે ખેડૂતોના ફાયદા માટે RT-PCR સુવિધા ઉમેરીને સુધારેલ છે. અમારા લેબના કામ નો સમય 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યાસુધી છે અમે તમારી છેલ્લા વર્ષ જેવા સારા સહકાર ની આશા રાખીએ છીએ અને અમે તમને શ્રેષ્ઠ સેવા આપવાનું ખાતરી આપીએ છીએ.
આભાર
ગ્લોબલ એક્વા RT-PCR લેબૉરેટરી
અમારી શાખાઓ
ઓલ્પાડ
મો: 6354173236
વેરાવલ
મૉ:9328422066
નવસારી
મો:8141460750