Aqua Blue

Aqua Blue Aqua Blue™ is Quality Product of Oasis Bottling Plant located in Surat, Gujarat, India. Which non for Quality of their Product.

Since 2006, we are largest Manufacturer of 200ml Mineral Water Bottle under Aqua Blue Brand. Aqua Blue
Address:Oasis Bottling 1-4.Natuji park delad pansayat bhavan bek, gam, Delad, Surat, Gujarat 394130. ph:+919825983283, +91 99130 92120
Mail us:[email protected]

27/09/2024

ગઇકાલનો અફસોસ
અને આવતીકાલની ચિંતા
આ બે એવા એવા ચોર છે
જે તમારી આજ ને ચોરી લે છે.
માટે હંમેશા હસતા રહો અને મસ્ત રહો.

"ધનથી નહીં મનથી ધનવાન બનવુ સાહેબ...."કારણ કે મંદિર ની ઉપર ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પ...
25/09/2024

"ધનથી નહીં મનથી ધનવાન બનવુ સાહેબ...."

કારણ કે મંદિર ની ઉપર ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.

25/09/2024
24/09/2024

મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને... તો...
મધમાખીઓની જેમ એક થતાં શીખો...
પછી એ મિત્રતા હોય કે પરિવાર હોય, ગામ હોય કે સમાજ હોય !!

*_ઘર્ષણ વગર ગતિ નથી,_**_સંઘર્ષ વગર પ્રગતિ નથી,_**_આવશે મુશ્કેલી હજ્જારો હજીય,_**_એના વગર તો,_**_જિંદગી જિંદગી નથી!_*
23/09/2024

*_ઘર્ષણ વગર ગતિ નથી,_*
*_સંઘર્ષ વગર પ્રગતિ નથી,_*
*_આવશે મુશ્કેલી હજ્જારો હજીય,_*
*_એના વગર તો,_*
*_જિંદગી જિંદગી નથી!_*

23/09/2024

Address

Olpad
394130

Alerts

Be the first to know and let us send you an email when Aqua Blue posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aqua Blue:

Share