Bhavik Joshi

Bhavik Joshi You make money, recognition will happen by itself

02/03/2026
29/10/2025

"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ"

સદાવ્રતની અલખ જગાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જયંતી નિમિત્તે શત્ શત્ વંદન. જય જલારામ 🙏🏻

06/04/2025
પશુપાલકોને કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો આપવા બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર…💐🙏Shanka...
20/04/2024

પશુપાલકોને કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો આપવા બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર…💐🙏
Shankar Chaudhary

વાવ-થરાદ વિસ્તાર નું રાજકીય ઘરેણું જેઓ આ વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ખુબ જ સરળ અને સહજ સ્વભાવના મૃદુભા...
04/09/2023

વાવ-થરાદ વિસ્તાર નું રાજકીય ઘરેણું જેઓ આ વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ખુબ જ સરળ અને સહજ સ્વભાવના મૃદુભાષી તથા વિસ્તારના દરેક વ્યક્તિને નામજોગ ઓળખતા એકમાત્ર રાજકીય નેતા જેમણે પ્રજાના દિલમાં એક વિશેષ સન્માન અને જગ્યા બનાવી આ વિસ્તારને હંમેશાં પોતાનો પરિવાર ગણ્યો છે એવા બનાસકાંઠા જિલ્લા ના લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઇ પટેલ સાહેબ ને 75 મા જન્મ દિવસ નિમિતે ની ખુબ ખુબ શુભેચ્છા,
જગત જનની માં જગદમ્બા એમને આરોગ્યપ્રદ સ્વસ્થ અને લાંબું જીવન આપે એવી આજના શુભ દિવસે પ્રાર્થના,
Parbatbhai Patel

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
20/06/2023

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

Address

Gujrat
Palanpur Railway Station Area

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavik Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share