24/07/2026
રશિયાનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન દુનિયામાં શ્રેષ્ઠ અને સૌથી સુંદર માનવામાં આવે છે. મોસ્કો અને અન્ય મેડિકલ શહેરોમાં મેટ્રો, બસ અને ટ્રામની સુવિધા એટલી સરસ અને સસ્તી છે કે વિદ્યાર્થીઓ આસાનીથી હોસ્ટેલથી કોલેજ અથવા શહેરની મુસાફરી કરી શકે છે.