06/10/2022
🙏અનુભવના ઓટલેથી🙏
હાલ એક ચર્ચા જોર પકડ્યું છે કે..
કોંગ્રેસીઓ આપ માં જાય તો..
ભંગાર અને ભાજપમાં આવે તો સોનું ?
🤔🤔🤔🤔🤔
તો એટલું કહીશ કે..
કોંગ્રેસ ઉકરડો હતો જ નહી..
એક સમયે કોંગ્રેસની વિધાનસભા કે..
સંસદ ની ચુંટણી લડવા ટીકીટ જોતી હોય તો..
પેટી ઓ ના મોઢે માંગણી થતી.
કોંગ્રેસ ભંગાર કેમ થઈ છે ?
નબડું નેત્રુત્વ..
સતા સમયે દલાતરવાડી ના ખેતર જેવો ભ્રષ્ટાચાર..
અંદરો અંદર નો ખટરાગ..
ચુંટણીઓ સમયે દરેક ને મુખ્યપ્રધાન અને વડાપ્રધાનના સ્વપ્ન અને મન ઘડત સેન્સર થયા વીના કોંગ્રેસ અધ્યક્ષ સહિત ના નિવેદન.
🙃🙃🙃🙃🙃
તો પણ મુખ્ય તો સબળ નેત્રુત્વનો અભાવે કોંગ્રેસને ઉકરડામાં ફેરવી.
ઉકરડો હોય તે દિવસે દિવસે વધે..
પણ આ ઉકરડો દિવસે..દિવસે ઘટે છે.
ઉખરડામાં સારું ચળકતું ભાજપે વીણી લીધું અને બચેલ કચરો સાવરણા વાળો
( કેજુખાન ) લઈ જાય છે
એટલે ઉકરડાની સફાઈ થઈ.
હવે મુખ્ય વાત.
ચમકતું ભાજપે લઈ લીધું તો..
કેજુખાન વીણે છે તે કચરો જ કહેવાય ને ?
🤭🤭🤭🤭🤭
હીરો ખાણમાં પેદા થાઇ છે..
ખાણ કુદરતની દેન છે..
ઉકરડો તો આપણે જાતે ઉભો કરીએ છે.
ઉકરડામાં પણ ખરાબ સાથે સારી વસ્તુઓ મલી આવે છે.
ખરાબ વસ્તુઓ ભાજપ લે તો..
પણ જ્યાં સુધી ઉજડું ના થાય ત્યાં સુધી ખુણા માં જ રાખે છે.
દા.ત.. હાર્દિક ડફેર..
આ ભંગાર જ છે જેને કોંગ્રેસ માથે બેસાડી અમારો હીરો ચીતરતા તેને ભાજપે ખુણા માં બાંધી રાખ્યો છે..
જ્યારે એના માં સભ્યતા અને નમ્રતા આવશે ત્યારે જ જાહેર માં મુકશે.
👌👌👌👌👌
ભાજપમાં પ્રવેશ સહેલો નથી..
આપ માં તમારે કે..મારે જવું હોય તો એક કલાક જ લાગે ( ભંગાર ભેગો ભંગાર )અને ભાજપ માં હાથ જોડીએ તો પણ સમય લાગે.
આપ ( પાપ )માં પહેલી મીનીટ થી ભકભકિયું ચાલુ કરવાની છુટ..કારણ કે ભંગાર તો પ્લાસ્ટિક નો હોય કે..લોઢા નો.
સાધારણ કોર્પોરેટર હોય એને પણ વિધાનસભા ની ટીકીટ.
અરે ભાઈ..
એને એના એરિયા સિવાય કોઈ ઓળખતું નથી એટલું તો વિચાર ?
ભંગાર ભટકે એટલે કર્કશતા જેવો રણકે જ.
🙃🙃🙃🙃🙃
ભાજપમાં એકડે એક થી બોલતા સીખવું પડે..
કારણ કે સીસ્તતા અગ્રેસર છે..
ઇતર જ્ઞાતી વિરુદ્ધ બોલવામાં પણ શબ્દ સેન્સર થાય છે અને આપણા એટલે કે..
હિન્દુઓ તરફી બોલવામાં પણ શબ્દ સેન્સર થાય છે. ભાજપ એ કેજુખાન નું ભકભકીયું થોડું છે..
કે કચરા થી ચાલુ થાય ?
🧡🧡🧡🧡🧡
વટલાયેલ અને ઇતર જ્ઞાતિ ને મોદી ગમે નહી..
કારણ કે એ ચુસ્ત હિન્દુ તરફી છે.
તમારા બધાના ગમવા ના ગમવા થી કોઈ ફરક પડતો નથી..
વટલાયેલ ઓછા થયા છે અને ચુસ્ત હિન્દુઓ જાગ્રુત થયા છે એટલે
ગુજરાત હોય કે..દીલ્લી સતા તો ભાજપ ની જ.
👌👌👌👌👌
કામ કરે તેમાં ક્યારેક ભુલ થાય..
ભાજપની પણ ક્યારેક ભુલ થઈ હશે..
પણ ઇરાદા પુર્વકની નહી.
ભાજપ સરકારમાં રહી અને
ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટાચારીઓ ને જેલવાસ આપ્યો છે..
કોંગ્રેસ જેમ મહેલવાસ નહી..
કારણ કે ત્યારે ભ્રષ્ટાચારની આવક ઉપર સુધી ટકાવારી પહોંચતી.
😞😞😞😞😞
ભ્રસ્ટાચાર કરવામાં
ક્યારેય ભુલ થતી નથી.
હું આ વાતમાં ખોટો લાગતો હોય તો..
પુછો કોંગ્રેસને ?
😞😞😞😞😞
🤣🤣🤣🤣🤣
ફિરોજ ઈરાની એક અદ્ભુત કલાકાર છે.તેમણે ભલે ખલનાયકની ભૂમિકાઓ ભજવી હોય પણ..
તેમની એક ફિલ્મનો ડાયલોગ મને બહુ જ ગમ્યો હતો.
"દેડકાં હોય ને દેડકાં તે ગમે તેટલાં ઠેંકડા મારે પણ ઝાડ ઉપર કે..
ઓટલે ક્યારેય ચઢી ન શકે.
બસ આવી જ હાલત અત્યારે કોગ્રેસ અને આપીયા ( પાપીયા ) અને એના ગુલામ અને ચમચાઓની છે.
🤣🤣🤣🤣🤣
પહેલાના સમયમાં ઝાડ કટીંગ થતા..
હવે પોષણથી ઉંચા થયા અને
પહેલા ફૂટપાથ હતી..
દેડકા બે કોશિશ માં ચડી જતા..
હવે ઓછા છે એટલે દેડકાની કોશિશ વ્યર્થ છે.
🙃🙃🙃🙃🙃
લાસ્ટ પેગ.
पप्पू का जबरदस्त आरोप
🤔🤔
भाजपा वाले मेरे चुनाव चिन्ह 🤚🏻 से रोज अपना पिछवाड़ा धो रहे हैं
🤣🤣🤣🤣🤣
એક ભાઇનો આજે મેસેજ આવ્યો કે..
તમે બીજેપી આઈ ટી સેલમાં છો ?
અરે ભાઇ..
હું તો હિન્દુ છું એટલે હિન્દુતવનો ચાહક છું અને મને હિન્દુતવનું ખમીર ભાજપ સિવાઇ કોયમાં દેખાતું નથી.
હિન્દુ ધર્મ..હિન્દુ સંપ્રદાય..હિન્દુ સંસ્ક્રુતિ..
હિન્દુ સંસ્કાર અને હિન્દુત્વ જીવંત રાખવા તો ભાજપ જ જોઈએ.
જય હિન્દ..વંદેમાતરમ
🧡🧡🛕🛕🔱🔱🚩🚩🇮🇳🇮🇳🙏🙏
જય જલારામ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏