Deep colours porbandar

Deep colours porbandar 15/10/2003

23/12/2021
Happy Raksha Bandhan
22/08/2021

Happy Raksha Bandhan

22/04/2021

*પોરબંદર પેઇન્ટસ ડીલર એસોસિએશન*
દ્વારા આજ રોજ મીટિંગ મળેલી જેમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવેલ અને અપીલ કરવામાં આવી કે હાલ પોરબંદરમા કોરોનાનું સંક્રમણ વધત હોય ત્યારે લોકહીતને ધ્યાનમા રાખી
અને વધતા જતા સંક્ર્મણથી બચવા દરેક વ્યાપારીઓએ દુકાનો અડધો દીવસ ખુલી રાખવી તો તે ધ્યાન મા રાખી આ બાબતે *પોરબંદર પેઈન્ટ્સ ડીલર એસોસિએશન* દ્વારા એવું નક્કી કરવામાં આવેલ કે તારીખ ૨૩/૪/૨૦૨૨ થી ૨/૦૫/૨૦૨૧ સુધી બપોરે ૩.૦૦ વાગ્યાં સુધી જ પોત પોતાની દુકાનો ખુલી રાખવી ત્યાર બાદ સ્વૈચ્છિક બંધ રાખવી એવું નક્કી કરેલ છે જેની નોંધ લેવી. એસોસિયેશનના નિર્ણયમાં બધા વેપારીઓએ અને ગ્રાહકો મિત્રોએ સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

આભાર *પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ*
*પોરબંદર પેઈન્ટ્સ ડીલર એસોસિએશન કારોબારી સમિતિ* પોરબંદર.

09/03/2020

HAPPY HOLI

વડીલોના આશીર્વાદ,આપ સૌ ગ્રાહક મિત્રો અને સર્વે શુભેચ્છકોના અમૂલ્ય સાથ અને સહકારથી આજે અમો *"દિપ કલર"**૧૭ માં વર્ષમાં* મં...
15/10/2019

વડીલોના આશીર્વાદ,આપ સૌ ગ્રાહક મિત્રો અને સર્વે શુભેચ્છકોના અમૂલ્ય સાથ અને સહકારથી આજે અમો *"દિપ કલર"*
*૧૭ માં વર્ષમાં* મંગલ પ્રવેશ કરતા આનંદ અને હર્ષ અનુભવીએ છીયે
આપ સૌના સહકારથી જ અમો વેચાણ અને સેવા ક્ષેત્રે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને ભવિષ્યમાં પણ અવિરીત આપનો સાથ સહકાર મળતો રહે તેવી સહર્ષ અપેક્ષા.

Address

CHANDNI COM0LEX . GYANJYOT Street. KAMLA BAUGH
Porbandar
360575

Alerts

Be the first to know and let us send you an email when Deep colours porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Deep colours porbandar:

Share