M/s. Arvindkumar R. Maniar

M/s. Arvindkumar R. Maniar M/s. Arvindkumar R. Maniar

આત્મનિર્ભર વિઝન: સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.

13/01/2022

- A good opportunity for growth for a professional wishing to make a career in Accounting, Taxation, GST, Auditing, field.

About Maniar Group:
** ARM - M/s. Arvindkumar R. Maniar - Professional Services Firm in operation since past 60 years. Accounting, Taxation, Auditing, Management Consultancy.
Web: www.amaniar.com.
Facebook: https://www.facebook.com/60YearsProfessionalServicesConsultancyCompany

Job Types: Full-time, Permanent

Salary: ₹25,000.00 - ₹40,000.00 per month

- Interested candidates should call Sukruti ASAP on M.9429566930 to arrange a personal interview.
- You may forward this email to others in your circles.

Sukruti Rathod
M.9429566930
M/s. Arvindkumar R. Maniar
14 Panchnath Plot
Rajkot-Gujarat

ટોયોટા વિચાર  # 5સમસ્યા કે પ્રોબ્લેમ આવે ત્યારે કામ ને સ્થગિત કે ધીમું કરીને પણસમસ્યાનું નિરાકરણ કરવાનાં કલ્ચર નું નિર્મ...
26/11/2021

ટોયોટા વિચાર # 5
સમસ્યા કે પ્રોબ્લેમ આવે ત્યારે કામ ને સ્થગિત કે ધીમું કરીને પણ
સમસ્યાનું નિરાકરણ કરવાનાં કલ્ચર નું નિર્માણ કરવું જોઈએ, જેથી પ્રથમ થી
જ ક્વોલિટી સારી બને.

૧. ગ્રાહક ને ઉચ્ચ ગુણવત્તા ની વસ્તુ આપવા થી તેના માટે તે વસ્તુ નું
મુલ્ય વધી જાય છે.
૨. દરેક નવીન અને અસરકારક ક્વોલીટી એશ્યોરન્સ પધ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ.
૩. મશીનો અને સાધનો પોતાનામાં ખામીઓ કે ભૂલો શોધીને અટકી જવાની ક્ષમતા
ઉમેરતા જવી જોઈએ. એવી વિઝ્યુઅલ સીસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે ભૂલો તરત બધાને
દેખાય. JIDOKA એટલે એવું મશીન કે જેમાં માનવીય બુદ્ધિમત્તા નો અંશ હોય.
આનાથી આપણે મશીન અને પ્રોસેસ માં ક્વોલીટી ને વણી લેતા જવાની છે.
૪. સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય અને તે ફરીથી ન ઉદ્ભવે તેવી પ્રકારનું
સહાયક તંત્ર કમ્પનીમાં ગોઠવવું જોઈએ.
૫. સંસ્થામાં ક્વોલીટી પ્રથમથીજ સારી નીકળે તે માટે ડીફેક્ટ વખતે અટકવું
કે ધીમું પડવું - એ પ્રકાર નું કલ્ચર બનાવવું જોઈએ.

** પ્રેરણા સ્ત્રોત:"ધ ટોયોટા વે" - સંસ્થાઓ નાં અસરકારક સંચાલન માટે નું શ્રી જેફરી લાઈકર દ્વારા લિખિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક."The Toyota Way - 14 Management Principles from the world's greatest manufacturer", a very important book by Jefferey K. Liker.
** આત્મનિર્ભર વિઝન: સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.
** Part Image Credit:https://www.freepik.com/.../factory-workers-robotic-arm...

TW5

23/10/2021

INFORMATION TECHNOLOGY & COMPUTER SYSTEMS INTEGRATION MANAGER

Experienced IT professional job description:
(a) computer software, hardware, networking, mobile systems administration, (b) software development project coordination, (c) erp crm sfa hrm package software implementation, integration, training.
Job Profile
Computer Systems & Software Integration
Software Applications Integration, Implementation & Training
Data Management
Digital Marketing
Sales Coordination
Coordination of Customized Software & Mobile Apps Development Projects
Relevant Skills
BE, ME, BCA, MCA, Microsoft, Google, Facebook, Cisco, Amazon, SAP, Hubspot, Zoho, Apple or other related certifications, degrees, or experience.
- Compensation best in industry.
- Interested candidates should call Sukruti ASAP on M.9429566930 to arrange a personal interview.
- You may forward this email to others in your circles.
M/s. Arvindkumar R. Maniar
14 Panchnath Plot
Rajkot-Gujarat

ટોયોટા વિચાર  # ૪૧. વર્કલોડ ને લેવલ માં લાવવા માટે ની હેઇજુન્કા પદ્ધતિ શું છે? ૨. કામ માં થતો અનેક જાત નો બગાડ (waste) ર...
10/10/2021

ટોયોટા વિચાર # ૪
૧. વર્કલોડ ને લેવલ માં લાવવા માટે ની હેઇજુન્કા પદ્ધતિ શું છે?
૨. કામ માં થતો અનેક જાત નો બગાડ (waste) રોકવા માટે લિન-મેન્યુફેક્ચરિંગ માં શું જોગવાઈ છે?
3. માણસો અને મશીન ઉપર કામ નો વધુ પડતો બોજો ન આવે અને કામ ની માત્રા માં વધુ પડતો ઉતાર ચઢાવ ન આવે તે માટે શું કરવું?
૪. સ્ટોપ/સ્ટાર્ટ ની ગતિ થી અને નાની નાની બેચ માં પ્રોજેક્ટ્સ ચાલતા હોય તે શું હિતાવહ છે?
૫. દિવસો દરમિયાન વર્કલોડ એકસરખો રહે તે રીતે કામ ગોઠવવા માટે શું કરવું?

Videos about Heijunka:
(1) Quick Introduction to Production Leveling (Heijunka)
https://www.youtube.com/watch?v=NHP3_2Rp88k
(2) Heijunka: Leveling Volume and Mix of Work
https://www.youtube.com/watch?v=M6x6swgWoOk

** પ્રેરણા સ્ત્રોત:"ધ ટોયોટા વે" - સંસ્થાઓ નાં અસરકારક સંચાલન માટે નું શ્રી જેફરી લાઈકર દ્વારા લિખિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક."The Toyota Way - 14 Management Principles from the world's greatest manufacturer", a very important book by Jefferey K. Liker.

** આત્મનિર્ભર વિઝન: સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.

** Part Image Credit:https://www.freepik.com/free-vector/factory-workers-robotic-arm-removing-packages-from-conveyor-line-engineer-using-computer-operating-process-vector-illustration-business-production-machine-technology-concepts_10606454.htm

TW4

ટોયોટા વિચાર  # 3: ઓવર પ્રોડક્શન રોકવા માટે શું કરવું?૧. બિનજરૂરી પ્રોડક્શન ટાળવા માટે ની PULL સીસ્ટમ શું છે?૨. આઉટપુટ મ...
25/09/2021

ટોયોટા વિચાર # 3:
ઓવર પ્રોડક્શન રોકવા માટે શું કરવું?

૧. બિનજરૂરી પ્રોડક્શન ટાળવા માટે ની PULL સીસ્ટમ શું છે?
૨. આઉટપુટ મેળવવાનાં એક પછી એક સ્ટેજ માં આવતા વિભાગો ને જેટલી માત્રા માં, જે સમયે, જે જોઈતું હોય તેટલું પહોંચાડવા માટેની જસ્ટ-ઇન-ટાઈમ સીસ્ટમ શું છે?
૩. ચાલુ કામના માલનો અને સંઘરેલા માલનો જથ્થો/સ્ટોક ન્યુનતમ રહે તેવી ગોઠવણ કેવી રીતે કરવી?
૪. શેમાં વધુ ફાયદો છે? સ્ટોક નું લેવલ કસ્ટમર ની ડીમાન્ડ ના આધારે વારંવાર અપડેટ કરતા રહેવામાં કે પૂર્વનિર્ધારિત નિયમ પ્રમાણે સ્ટોક ને મેન્ટેઈન કરતા રહેવામાં?

** Videos:
(1) Kanban and Pull Systems
https://www.youtube.com/watch?v=ROi_2K-9gYw
(2) Production Kanban - Simple Demo
https://www.youtube.com/watch?v=90oQoXz1kx8

** પ્રેરણા સ્ત્રોત:
"ધ ટોયોટા વે" - સંસ્થાઓ નાં અસરકારક સંચાલન માટે નું શ્રી જેફરી લાઈકર દ્વારા લિખિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક.
"The Toyota Way - 14 Management Principles from the world's greatest manufacturer", a very important book by Jefferey K. Liker.

** આત્મનિર્ભર વિઝન:
સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.

** Part Image Credit:
https://www.freepik.com/free-vector/factory-workers-robotic-arm-removing-packages-from-conveyor-line-engineer-using-computer-operating-process-vector-illustration-business-production-machine-technology-concepts_10606454.htm

TW3

15/09/2021

Chief Accountant / Chartered Accountant / Senior Accountant

Accounting Practice Manager

A good opportunity for growth for a professional wishing to make a career in accounting field.

- Help clients succeed in their business by making their accounting and tax operations smoother and more cost effective.
- Manage various types of company accounts.
- Be a part of growth at Rajkot's leading 60 years old Professional Services Consultancy Company.
About us

M/s. Arvindkumar R. Maniar

Professional Services Consultancy Company (Since 60 Years)

Profitable Business Management, Information Technology, Human Resources, Accounting, Taxation, Company Laws, and related Consultancy.

Job Types: Full-time, Permanent

Salary: ₹25,000.00 - ₹50,000.00 per month

+91-94282-20000
M/s. Arvindkumar R. Maniar
14 Panchnath Plot
Rajkot-Gujarat

ટોયોટા વિચાર  # ૨૧. ઈનપુટ માંથી આઉટપુટ કાઢવાની પ્રક્રિયા, વચ્ચે ક્યાંય અટકે નહિ,  અને સમસ્યાઓ નજર સમક્ષ આવે - તેવી રીતે ...
13/09/2021

ટોયોટા વિચાર # ૨
૧. ઈનપુટ માંથી આઉટપુટ કાઢવાની પ્રક્રિયા, વચ્ચે ક્યાંય અટકે નહિ, અને સમસ્યાઓ નજર સમક્ષ આવે - તેવી રીતે કામ ની ગોઠવણ કરવા માટે શું કરવું?
૨. પ્રોડક્ટ કે પ્રોજેક્ટ ઉપરનું કામ વચ્ચે વચ્ચે અટકી ન પડે તે માટે શું કરવું?
૩. માહિતી અને માલ નું વહન-ફલો ઝડપી બનાવવા માટે શું કરવું?
૪. ફલો ક્યાંક ધીમો થઇ ગયો હોય કે અટકી પડ્યો હોય તો શું તરત ધ્યાન માં આવે છે?
૪. કોઈ વ્યક્તિ કે વિભાગ નાં વપરાશ નાં આધારે તેને ઈનપુટ સપ્લાય આપવામાં આવે છે કે વપરાશ ને ધ્યાન માં લીધા વગર?
૫. માલ સ્ટોક ઇન્વેન્ટરી નું લેવલ યોગ્ય છે?
૬. પ્રોડક્ટ પ્લાનિંગ માં ગ્રાહક ની ડિમાન્ડ ની મુખ્યતા છે કે
સંસ્થા ની સીમાઓની?

** Case study 1: Leading the Toyota Way with Matthias Fischer
https://www.youtube.com/watch?v=-zyCrlMONAU
** Case study 2: How Toyota became the perfect car company in world? - Learn "Just in Time & JIDOKA model"
https://www.youtube.com/watch?v=9iQAfCP-jCU

પ્રેરણા સ્ત્રોત:
"ધ ટોયોટા વે" - સંસ્થાઓ નાં અસરકારક સંચાલન માટે નું શ્રી જેફરી લાઈકર દ્વારા લિખિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક.
"The Toyota Way - 14 Management Principles from the world's greatest manufacturer", a very important book by Jefferey K. Liker.

** આત્મનિર્ભર વિઝન:
સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.

Part Image Credit:
https://www.freepik.com/free-vector/factory-workers-robotic-arm-removing-packages-from-conveyor-line-engineer-using-computer-operating-process-vector-illustration-business-production-machine-technology-concepts_10606454.htm

PPTW2

ટોયોટા વિચાર  #૧:૧. શું આપણી કંપની માં મેનેજમેન્ટ સંબંધી નિર્ણય પ્રક્રિયા અસરકારક છે?૨. શું આપણા કર્મચારીઓ એક ઉમદા, લાંબ...
09/09/2021

ટોયોટા વિચાર #૧:
૧. શું આપણી કંપની માં મેનેજમેન્ટ સંબંધી નિર્ણય પ્રક્રિયા અસરકારક છે?
૨. શું આપણા કર્મચારીઓ એક ઉમદા, લાંબા ગાળા ના લક્ષ્ય પ્રત્યે સમર્પિત છે, કે જેને સતત નજર માં રાખીને જ ટુંકા ગાળા નાં નિર્ણયો પણ લેવાતા હોય?
૩. શું આપણું ધ્યેય એકમાત્ર પૈસા કમાવાનું છે કે કોઈ ઉચ્ચ વિચારધારા કે મિશન પ્રત્યે પણ આપણે સમર્પિત છીએ?
૪. શું આપણે ગ્રાહક, સમાજ, અને અર્થતંત્ર માં કોઈ ચોક્કસ સર્જનાત્મક, સકારાત્મક પ્રદાન કરી રહ્યા છીએ?
૫. શું આપણી કામગીરી બહોળા સામુહિક હિતો ને ધ્યાન માં રાખી ને થઇ રહી છે?

પ્રેરણા સ્ત્રોત:
"ધ ટોયોટા વે" - સંસ્થાઓ નાં અસરકારક સંચાલન માટે નું શ્રી જેફરી લાઈકર દ્વારા લિખિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક.

** Case study: How Toyota became the perfect car company in world? - Learn "Just in Time & JIDOKA model"
https://www.youtube.com/watch?v=9iQAfCP-jCU

** આત્મનિર્ભર વિઝન:
સંસ્થા માં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, હ્યુમન રીસોર્સીઝ ડેવલપમેન્ટ, એકાઉન્ટીન્ગ, ટેક્ષેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સ, ક્વોલીટી, વગેરે નાં અસરકારક પ્રયોજન થકી વિકાસ અને સફળતા ની પ્રાપ્તિ, અને સક્ષમ સમાજ નું નિર્માણ.

** Part Image Credit:
https://www.freepik.com/free-vector/factory-workers-robotic-arm-removing-packages-from-conveyor-line-engineer-using-computer-operating-process-vector-illustration-business-production-machine-technology-concepts_10606454.htm

TW1PP

Address

Panchnath Mahadev Mandir
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when M/s. Arvindkumar R. Maniar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to M/s. Arvindkumar R. Maniar:

Share