20/05/2026
https://www.facebook.com/share/p/1DTsAdHqUx/
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ
- “સ્નેહ-મિલન” કાર્યક્રમમાં રાજકોટ અને જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની ઉત્સાહભેર હાજરી
- RPCA ની કમિટી રચના: પ્રમુખ વિજય જાની, ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નીરજ ખંભાતી, જોઈન્ટ સેક્રેટરી માધવ માલવિયા, કમીટી મેમ્બર્સ અને rpcaના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા
Rajkot Property Consultant Association દ્વારા 1 મે, 2026ના રોજ વિશેષ સેમિનાર તથા “સ્નેહ-મિલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ તેમજ જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
👉 સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે આપણે લિંક પર ક્લિક કરો...
https://www.sampattitimes.com/news-room/rajkot-property-consultant-association-enters-its-11th-year-auspiciously/
------------------
🏢📘 Sampatti Times | 15 May 2026 Edition Out Now!
📲 e-Paper વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો:
https://www.sampattitimes.com/sampatti-times-15-05-2026-real-estate-latest-issue-property/
Rajkot real estate, Gujarat property market, luxury flats Rajkot, 4BHK bungalow, commercial property, property investment, builders in Rajkot, premium projects, real estate news, Gujarati property magazine, property updates, luxury homes Gujarat, Sampatti Times, developers, architects, construction, investment property, real estate trends, Rajkot builders, property buyers