Panwala Shivlal Bhagwanji

Panwala Shivlal Bhagwanji We are dealing in incense sticks,dhoops,perfumes,dhoop sticks,attars,floral products for devotion to god with 100% purity assurance rates.

04/10/2024
*સ્નેહી શ્રી*...*સવંત 2080.ના કારતક સુદ એકમના આજના બેસતા વર્ષ ના*        *મારા તથા મારા પરિવાર તરફથી**આપને તથા આપના પરિવ...
13/11/2023

*સ્નેહી શ્રી*...
*સવંત 2080.ના કારતક સુદ એકમના આજના બેસતા વર્ષ ના*
*મારા તથા મારા પરિવાર તરફથી*
*આપને તથા આપના પરિવારને નવાવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ*
*સુખ, સંપતિ, દીર્ઘાયુ,* *સલામતી, સૌભાગ્ય,*
*સમૃદ્ધી અને સદભાવનાની* *અવિરત જ્યોત આપના* *જીવનમાં ઝગમગતિ રાખે અને*
*આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય*.
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના..*

*कितना प्यारा समृद्धि का त्यौहार है दीपावली...?*1. कबाड़ खरीदने वाले खुश.2. *रंगाई-पुताई मजदूर खुश.*3. हलवाई व उसके सहाय...
12/11/2023

*कितना प्यारा समृद्धि का त्यौहार है दीपावली...?*
1. कबाड़ खरीदने वाले खुश.
2. *रंगाई-पुताई मजदूर खुश.*
3. हलवाई व उसके सहायक मजदूर खुश
4. *कुम्हार खुश, मूर्तिकार खुश.*
5. कपास, सरसों व फूल उत्पादक किसान खुश.
6. *बम-पटाखे, लड़ी, झालर, दीप, अगरबत्ती, मोमबत्ती बनाने वाले प्रसन्न*
6. दर्जी व झाडू वाले भी खुश
7. *रिक्शा से समान पहुँचाने वाले प्रसन्न*
8. दुकान से लेकर ट्रेडर व्यसायिक खुश
9. *व्यावसायिक खुश (ऑटो उद्योग, चीनी उद्योग, कपड़े उद्योग, घरेलू उपकरण निर्माता, पेंट उद्योग, कॉस्मेटिक और गहने उद्योग । रोशनी और धातु उद्योग आदि)*
10. ट्रांसपोर्ट व्यसायिक खुश
*इतने बड़े वर्ग की खुशीयों की कारण बनने पर अवश्य आपको*

*अपने धर्म ओर संस्कृति पर गर्व होगा !*
*दीपावली की अग्रिम हार्दिक शुभकामनाएं।*🙏🏻

*મારા‌‌🤵🏻 તથા મારા પરિવાર👩‍👩‍👦 તરફથી* *આપને🤵🏻‍♂ તથા આપના પરિવારને👩‍👩‍👦* *દિવાળીના🪔 પાવન પર્વની🕯️* *હાર્દિક શુભકામનાઓ...🫱...
12/11/2023

*મારા‌‌🤵🏻 તથા મારા પરિવાર👩‍👩‍👦 તરફથી*
*આપને🤵🏻‍♂ તથા આપના પરિવારને👩‍👩‍👦*
*દિવાળીના🪔 પાવન પર્વની🕯️*
*હાર્દિક શુભકામનાઓ...🫱🏻‍🫲🏼*

*🪔શુભ દિપાવલી🪔*

“આપ સૌને ધનતેરસ ના શુભ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવું છું”શુભ વિચારો અને કર્મો થકી આપના પરીવાર માં ‘માં મહાલક્ષ્મી’ જી ...
10/11/2023

“આપ સૌને ધનતેરસ ના શુભ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવું છું”
શુભ વિચારો અને કર્મો થકી આપના પરીવાર માં ‘માં મહાલક્ષ્મી’ જી નો સદા વાસ રહે તેવી પ્રાર્થના.
માતા ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ દેવતા આપના જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે સાથે ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્ય ના આશીર્વાદ પ્રદાન કરે એજ પ્રાર્થના.
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐

Address

Parabazaar Main Road Kandoi Bazaar Corner
Rajkot
360003

Opening Hours

Monday 9:30am - 9pm
Tuesday 9:30am - 9pm
Wednesday 9:30am - 9pm
Thursday 9:30am - 9pm
Friday 9:30am - 9pm
Saturday 9:30am - 9pm
Sunday 10am - 1pm

Telephone

+919998861930

Website

Alerts

Be the first to know and let us send you an email when Panwala Shivlal Bhagwanji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Panwala Shivlal Bhagwanji:

Share