16/11/2020
મારા તથા અમારા GKS પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના