Kamlesh Lakhani

Call Directions Contact the business

Kamlesh Lakhani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamlesh Lakhani, Business consultant, KLPC, 203, Alpha Plus, Nr. Raiya Telephone Exchange, 150 Ft. Ring Road, Rajkot.

Placement Consultant, Aditya Birla Capital Life Insurance Advisor, Health Insurance Advisor, ISO Certification, ISO Audit, System Implementation, IPR (Trademark, Copyright, Design & Patent) Registration, GPCB, FSSAI, BIS Certification and other Services.

28/03/2026

Happy Birthday my dear son Palak 🎉🎂❤️
Miles may separate us, but not a single day passes without you being in our thoughts and prayers. Watching you grow, chase your dreams, and build your life in Germany fills our hearts with immense pride and happiness 🌍✨
You are not just our son, but our strength, our joy, and our biggest blessing. May this year bring you success, good health, and endless happiness. Keep shining and making us proud always 🌟💙
We miss you dearly and love you more than words can express 🤗💕
Have a fantastic birthday, beta! 🎈🎁

❤️

03/03/2026


14/01/2026

*જીવદયા પ્રેમી શ્રી*

*અબોલ જીવો દ્વારા આપને અમુલ્ય સંદેશ*

અમે સશકત, સાજા, સારા હતા ત્યારે આપ સહુ માટે ઘણુ બધુ કરી છુટયા છીએ.
આપના માટે દુધ, દહી, છાસ, માખણ, ઘી, છાણ, ગૌમુત્ર વગેરે આપીને આપનુ જીવન ટકાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. બોલતા માનવી જરૂરિયાત મુજબ માગી શકે છે. પરંતુ અમે મુંગા છીએ માટે અમો બોલીને કશુ માગી શકતા નથી. અમો રાષ્ટ્ર નુ ધન છીએ. અમો હાલ વયોવૃદ્ધ અશક્ત અને બિન ઉપયોગી થતા અમારા કુદરતી મૃત્યુ સુધી અમારુ પાલન પોષણ કરતી સંસ્થા *શ્રી જીવદયા ઘર પાંજરાપોળ,રાજકોટ* ના તાબા હેઠળ કુલ ૬૦૦ નાના - મોટા નિરાધાર ,બિમારપશુઓ છે. જેમા ભૂંડ,ગૌમાતા,બળદ,શ્વાન,ઘેટાં બકરા ,મરઘાં,સસલા અંધ, અપંગ તથા બીમાર પશુઓ છે. આટલા પશુઓ નો રોજનો ખર્ચ અંદાજે રૂ. ૫૦૦૦૦/- આવી રહેલ છે. હાલ સંસ્થા ૧૫ લાખના દેણા ની ચિંતા વચ્ચે કાર્ય કરી રહી છે જે ધ્યાને લેવાં વિનંતી છે.

*ધર્મમા ખર્ચાયેલુ ધન ખર્ચ્યુ કે વાપર્યુ ના કહેવાય પણ વાવ્યુ કહેવાય.*

જીવદયા પ્રેમીઓ ને જણાવવાનુ કે જીવદયા એ આપણી કુળદેવી છે અને સેવા આપણી સંસ્કૃતિ છે જીવદયા સેવાના કાર્ય કરતી સંસ્થાઓને પડતી આર્થિક મુશ્કેલીમા સહાયરૂપ થવા માટે આગળ આવો, આપ સૌના સહકારની *શ્રી જીવદયા ઘર પાંજરાપોળ,રાજકોટ* ને આપની ખુબ જ જરૂર હોવાથી આપશ્રી થી શક્ય હોય તેટલુ ઉતરાયણ મા દાન કરવા માટે નમ્ર વિનંતી છે.

*ઉતરાયણ એટલે દાનનો મહિમા,*
ઉતરાયણ ને ધ્યાનમા રાખીને શક્ય હોય તેટલુ વધારે દાન કરો અને કરાવો.

*અબોલ જીવોની નમ્ર વિનંતી-*
અબોલ જીવો કરે પોકાર...
અમારા ઉપર દયા કરશોજી.
અમારા ઉપર આપ દયા કરશો તો અમે કતલખાને જતા બચી જશુ માટે અમારા કુદરતી મૃત્યુ સુધી આપને અમારુ પાલન પોષણ કરવા વિનંતી કરીએ છીએ.

*તા. ક.*
*જો આપની દાનમા ફુલ નહી તો ફુલની પાંખડી પણ આપવાની ઈચ્છા હોય અને સંજોગોવસાત તમે પાંજરાપોળને રકમ પહોચાડી ના શકતા હોય તો અમે આપની પાસેથી દાનની રકમ લઈ જશુ અને *શ્રી જીવદયા ઘર પાંજરાપોળ,રાજકોટ* ની રિસિપ્ટ આપને વોટ્સએપ દ્વારા મોકલી આપશું*

*આપના સગા-સંબંધી અને સ્નેહીજનોને પણ આ મેસેજ ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી અને પુણ્યના કામમા ભાગીદાર બનો.*
🙏🙏🙏

*યશ શાહ*
*શ્રી જીવદયા ઘર પાંજરાપોળ,રાજકોટ* M 94262 50816


19/05/2025
02/01/2025

**📢 Job Opportunity **

**📌 Department:** Marketing
**🪧 Designation:** Marketing Executive
**📋 Work Profile:**
- 📞 **Export Sales:** Make calls and meet industrial exporters.
- 🌟 **Promotions:** Highlight the company’s USPs and services for NVOCC/Shipping Line.
- 🤝 **Relations:** Build and maintain friendly relations with exporters, clearing agents, and other clients.
- 📱 **Follow-up:** Stay in touch through calls and frequent visits per SOP.
- 📈 **Target:** Maximize liner/forwarding opportunities.

**📍 Location:** Rajkot
**💰 Salary:** ₹15,000 to ₹25,000
**⛽ Perks & Facilities:** Petrol allowance

# # # **🎓 Requirements:**
- **Experience:** 2 years in a relevant field preferred.
- **Education:** Any graduate or MBA (freshers can apply).
- **Working Hours:** 10:00 AM to 08:00 PM (1-hour lunch break).
- **Reporting Pattern:** Live location and selfie photo updates.
- **Gender Preference:** Male only.
- **Age Limit:** 18 to 35 years.

If you’re enthusiastic, meet the criteria, and are ready for a dynamic marketing role, apply now! 🚀

Kamlesh Lakhani
M. +91-9825030809
Kular & Lakhani Placement Consultancy,
Rajkot

Address

KLPC, 203, Alpha Plus, Nr. Raiya Telephone Exchange, 150 Ft. Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+919825030809

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamlesh Lakhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kamlesh Lakhani:

Shortcuts

Share