Manav Consulting

Manav Consulting We provide Mind-Power, Hypnotherapy,
Counselling one to one live Seasoned Hello Folks !!!

Manav Consulting We provide Mind-Power, Hypnotherapy,
Counselling one to one live Seasoned. Hiren Goswami is the Founder Of Manav Consulting and His aim is To serve Mental Power to people that people actually need

ઘણી વખત મન ઘણી બધી વાતોથી ભરાયેલું હોય છે જ્યાં સુધી તમે એ વાતોને શેર નથી કરતા ત્યાં સુધી તમારી પોતાની અંદર એ ઈમોશનલ પિં...
23/05/2026

ઘણી વખત મન ઘણી બધી વાતોથી ભરાયેલું હોય છે
જ્યાં સુધી તમે એ વાતોને શેર નથી કરતા ત્યાં સુધી તમારી પોતાની અંદર એ ઈમોશનલ પિંચ થયા રાખે છે...

આવો તમારી તકલીફ ને મારી સાથે શેર કરો...
વાત ને વિચાર સુધી ન પહોંચાડો વાત ને વ્યક્ત કરો...
આજે જ તમારો ટાઈમ બુક કરો મન ની મૂંઝવણ દૂર કરો..

"તમારા ગમતા વિષય સાથે કરો મન કી બાત"
1સેશન 30, મિનિટ
ટેલિફોનીક counseling -150/-
Gpay 93276 68722


Hiren Goswami...
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
* Consulting*
"Power of Mind"
🎧ONLINE COUNSELING



ડિપ્રેશનની ઓળખડિપ્રેશનની અસરમાં આવેલી વ્યક્તિ જરૂરી નથી કે સતત આંસુ સારીયા કરે પણ હા એને તક મળે તો એની આંખો ભીંજાઈ જતા વ...
18/05/2026

ડિપ્રેશનની ઓળખ

ડિપ્રેશનની અસરમાં આવેલી વ્યક્તિ જરૂરી નથી કે સતત આંસુ સારીયા કરે પણ હા એને તક મળે તો એની આંખો ભીંજાઈ જતા વાર ન લાગે અવારનવાર તેનું હૈયું ભરાઈ આવે નાની અમથી વાતમાં તેને લાગી આવે કોઈ વાર હર્ષ કે શોક નું કોઈ બહાનું ન મળે તો પણ તે રડી પડે આવા દર્દીઓમાં નીચેની લાગણીઓ જોવા મળે છે

1. હું એકલો છું મારું કોઈ નથી...?
2. હું રડું નહીં તો શું કરું...?
3. મને કોઈ સમજી શકતું નથી...!
4. હવે આ બધું હું કોને જઈને કહું.,?
5. ઈશ્વર પણ મને ન્યાય કરતો નથી...
6. આ જીવન મારે માટે કોઈ કામનું નથી... વગેરે વગેરે

Hiren Goswami...
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
ManavConsulting
"Power of Mind"
Rajkot - Gujarat

gujrathealth mentalhealth

ડિપ્રેશનની ઓળખડિપ્રેશનની અસરમાં આવેલી વ્યક્તિ જરૂરી નથી કે સતત આંસુ સારીયા કરે પણ હા એને તક મળે તો એની આંખો ભીંજાઈ જતા વ...
17/05/2026

ડિપ્રેશનની ઓળખ

ડિપ્રેશનની અસરમાં આવેલી વ્યક્તિ જરૂરી નથી કે સતત આંસુ સારીયા કરે પણ હા એને તક મળે તો એની આંખો ભીંજાઈ જતા વાર ન લાગે અવારનવાર તેનું હૈયું ભરાઈ આવે નાની અમથી વાતમાં તેને લાગી આવે કોઈ વાર હર્ષ કે શોક નું કોઈ બહાનું ન મળે તો પણ તે રડી પડે આવા દર્દીઓમાં નીચેની લાગણીઓ જોવા મળે છે

1. હું એકલો છું મારું કોઈ નથી...?
2. હું રડું નહીં તો શું કરું...?
3. મને કોઈ સમજી શકતું નથી...!
4. હવે આ બધું હું કોને જઈને કહું.,?
5. ઈશ્વર પણ મને ન્યાય કરતો નથી...
6. આ જીવન મારે માટે કોઈ કામનું નથી... વગેરે વગેરે

Hiren Goswami...
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
ManavConsulting
"Power of Mind"
Rajkot - Gujarat

🧘🏻‍♂️ Mission Meditation🧘🏻‍♂️➡️ ધ્યાન તમારા ઈમોશન નું બેલેન્સ કરે છે ➡️ ધ્યાન તમારા વિચારોનું બેલેન્સ કરે છે ➡️ ધ્યાન તમ...
12/05/2025

🧘🏻‍♂️ Mission Meditation🧘🏻‍♂️

➡️ ધ્યાન તમારા ઈમોશન નું બેલેન્સ કરે છે

➡️ ધ્યાન તમારા વિચારોનું બેલેન્સ કરે છે

➡️ ધ્યાન તમારી માનસિક હેલ્થ નું પણ બેલેન્સ કરે છે

➡️ રોજ ધ્યાન કરવાની આદત પાડો...
પોતાની જાત સાથે સમય વિતાવો,
હવે, બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ સવારે 5:00 થી 6...

રી પ્રોગ્રામિંગ મેડીટેશન...
આ મોર્નિંગ મેડીટેશન મિશન જોડાવા માટે ...
Per month -1100/-

Gpy 93276 68722

Hiren Goswami...
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
Manav Consulting
"Power of Mind"
Rajkot - Gujarat

કેટલીકવાર આપણે સાંભળવા તૈયાર ન થઈએ ત્યાં સુધી ભગવાન મૌન રહે છે
16/03/2025

કેટલીકવાર આપણે સાંભળવા તૈયાર ન થઈએ ત્યાં સુધી ભગવાન મૌન રહે છે

કેટલીકવાર આપણે સાંભળવા તૈયાર ન થઈએ ત્યાં સુધી ભગવાન મૌન રહે છે.....
16/03/2025

કેટલીકવાર આપણે સાંભળવા તૈયાર ન થઈએ ત્યાં સુધી ભગવાન મૌન રહે છે.....

દોસ્તો આપણો ફોન ની જ્યારે બેટરી ડાઉન હોય ત્યારે તુરંત ચાર્જિંગમાં મૂકીએ છીએ, થોડી મિનિટોમાં આપણો ફોન ચાર્જિંગ થઈ જાય છે....
23/12/2024

દોસ્તો આપણો ફોન ની જ્યારે બેટરી ડાઉન હોય ત્યારે તુરંત ચાર્જિંગમાં મૂકીએ છીએ, થોડી મિનિટોમાં આપણો ફોન ચાર્જિંગ થઈ જાય છે...
પણ આપણું મન જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય છે આત્મવિશ્વાસથી, લાગણીઓ થી કે નકારાત્મક વિચારોથી, તો તેને પોઝિટિવ ચાર્જ કરતા ઘણો સમય લાગે છે.....
તમે જ નક્કી કરો તમે તમારા મનને નેગેટિવ રિચાર્જ કરી રહ્યા છો કે પોઝિટિવચાર્જ કરી રહ્યા છો....

*Hiren Goswami...*
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
* # Manav Consulting*
"Power of Mind"
Rajkot - Gujarat

भक्ति की नौ रातें आपके जीवन को सकारात्मकता और सफलता से भर दें। जैसा कि हम नवरात्रि मनाते हैं, माँ दुर्गा आपको महानता प्र...
04/10/2024

भक्ति की नौ रातें आपके जीवन को सकारात्मकता और सफलता से भर दें। जैसा कि हम नवरात्रि मनाते हैं, माँ दुर्गा आपको महानता प्राप्त करने के लिए ज्ञान, प्रेम और शक्ति का आशीर्वाद दें। देवी दुर्गा आपके जीवन से सभी बाधाओं को दूर करें और आपको शांति प्रदान करें। *शुभ नवरात्रि!*

*Hiren Goswami...*
📲 93276 68722
(NLP Mind Trainer & Hypnotherapist)
* Consulting*
"Power of Mind"
Rajkot - Gujarat

07/09/2024

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Manav Consulting posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manav Consulting:

Share