Ever Green Garden Nursery

Ever Green Garden Nursery Garden Contractor, Consultant & designer, Plant seller.

03/12/2020

વિષય: આંગણે વાવો શાકભાજી નો વિનામુલ્યે સેમિનાર

આપણે તંદુરસ્ત રહેવા માટે દરરોજ ૨૫૦ ગ્રામ લીલા શાકભાજી અને ૫૦ ગ્રામ કઠોળ ખાવું જોઈએ.
શાકભાજી એ દરરોજ ની જરૂરિયાત છે, આપણે બજાર માંથી કેમિકલ વાળી અને વાસી શાકભાજી લઈએ છીએ, આપણાં આંગણા માં કે કુંડા માં થોડી મેહનત કરવાથી શાકભાજી વાવી તાજા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ.

સેમિનાર માં વિવિધ જાત ની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવસે જેવી કે
• કુંડા નું કદ
• માટી નો પ્રકાર
• શાકભાજી ના બિયારણ
• શાકભાજી ના રોપા
• વેલા વાળા શાકભાજી ની જાતો
• કુંડા માં વાવી શકાતા ફૂલછોડ અને વેલાઓ
• ફૂલછોડ અને શાકભાજી માં થતાં રોગો અને તેની કાળજી
• દેસી ખાતર, જીવામૃત
વગેરે માહિતી નિષ્ણાંતો દ્વારા સ્થળ પર આપવામાં આવસે.

દરેક ફળિયા માં કે અગાસી માંથી દર મહિને ૧૦૦૦ રૂ નું શાક જો ઉગાડી શકીએ તો આપણાં સમય નો સદઉપયોગ પણ થાય અને તાજા ઓર્ગેનિક શાકભાજી પણ મળે.

આંગણા માં ફૂલછોડ અને શાકભાજી કેવી રીતે ઉછેરી શકાઈ તેની જાણકારી માં રસ ધરાવતા લોકો ને પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.

ખાસ નોંધ : સોસીયલ ડિસટન્સ નું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરીએ.

સ્થળ :
એવરગ્રીન ગાર્ડન નર્સરી, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨, અટલ તળાવ સામે ,રાજકોટ

તારીખ: ૦૬/૧૨/૨૦૨૦
સમય : બોપોરે ૩ થી ૫

વી.ડી.બાલા,
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ
મો. ૯૪૨૭૫૬૩૮૯૮

" A garden requires patient labour and attention. Plants do not grow merely to satisfy ambitions or to fulfil good inten...
16/09/2018

" A garden requires patient labour and attention. Plants do not grow merely to satisfy ambitions or to fulfil good intentions. They thrive because someone expended effort on them. "

— Liberty Hyde Bailey

"What we are doing to the forests of the world is but a mirror reflection of what we are doing to ourselves and to one a...
16/07/2018

"What we are doing to the forests of the world is but a mirror reflection of what we are doing to ourselves and to one another.”

29/07/2017

Address

Opp. New Race Course, New Ring Road 2
Rajkot
360005

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Telephone

919825299896

Alerts

Be the first to know and let us send you an email when Ever Green Garden Nursery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share