કોળી હોય તો પેજ લાઈક કરો आप कोली ई तो ये पेज लाईक करो Words Koli

  • Home
  • India
  • Rajkot
  • કોળી હોય તો પેજ લાઈક કરો आप कोली ई तो ये पेज लाईक करो Words Koli

કોળી હોય તો પેજ લાઈક કરો आप कोली ई तो ये पेज लाईक करो Words Koli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from કોળી હોય તો પેજ લાઈક કરો आप कोली ई तो ये पेज लाईक करो Words Koli, Business service, Rajkot.

04/05/2021
04/05/2021

*કોણ કહે છે કે પ્રાણીઓમાં સંવેદના નથી હોતી..??*
*આજે એક એવી ઘટના બની જેના સાક્ષી સુરત પાલખી ગ્રુપ ના સભ્યો બન્યા..*
*આજે વેસુ જી.ડી ગોયંકા સ્કુલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં સાધ્વીજી ભગવંતોનો કાળધર્મ થયો અને તેમની પાલખી યાત્રા નો પ્રારંભ થયો ત્યાં જ એક કુતરો પાલખીની સાથે સાથે.. પાલખી નીચે બરાબર ચાલવા લાગ્યો થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા ચાલી રહ્યા છે એટલે આપણી જોડે તે ચાલે છે. પણ લોકોએ એને બહાર નીકાળ્યો પણ થોડીવારમાં ફરી પાછો પાલખી ની નીચે આવી ચાલવા લાગ્યો...*
*પાલખી છેક પાંચ કિલોમીટર દૂર ઉમરા સ્મશાન સુધી ગઈ ત્યાં સુધી એ પાલખી નીચે જ ચાલતો રહ્યો...*
*જ્યારે મહાત્માને અગ્નિ દાહ આપવામાં આવ્યો ત્યારે પણ એ ત્યાં ને ત્યાં જ બાજુમાં ઉભો રહ્યો..*
*પાલખી ના સભ્યોને લાગ્યું કે હવે આ પાછો કેવી રીતે જશે..??*
*તો એ કુતરાને પાલખી ગૃપ ના એક સભ્યે પંપાળીને પ્રેમથી ઉચકીને ગાડીમાં મુક્યો તો તરત જ ગાડીમાં ગોઠવાઈ ગયો....*
*કોણ જાણે આ મહાત્મા જોડે કયા ભવનો સંબંધ હશે...??*
*માટે જ પરમાત્મા એ કહ્યું છે કે જીવ માત્ર પ્રત્યે કરુણાભાવ અને પ્રેમ ભાવ રાખવો જોઈએ...*

*ધન્ય છે એ જીવ ને.*🙏🙏

 #જય ચોટીલાવાળા ચામુંડા માં
23/04/2021

#જય ચોટીલાવાળા ચામુંડા માં

21/04/2021

20/04/2021

      👍
17/04/2021

👍

06/08/2020

અમદાવાદ ના નવરંગપુરા ની કોવિડ 19 હોસ્પિટલ માં આગ લાગવાથી 8 દર્દી ના મોત

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when કોળી હોય તો પેજ લાઈક કરો आप कोली ई तो ये पेज लाईक करो Words Koli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share