Rajmoti Infrastructure Pvt. Ltd.

Rajmoti Infrastructure Pvt. Ltd. Rajmoti Infrastructure Private Limited (RIPL) is a Gujarat based one of the leading Infrastructure Construction Company having its Head office in Rajkot.

14/09/2022
27/03/2019

*દ્વારકા માં રહો વય વધારો*

દુનિયાના કોઈ પણ ખુણા માં રહો પણ *દ્વારકા* જેવું સુખ ક્યાંય નહીં....

*BBC news* નાં સર્વેમાં આ વાત સિદ્ધ થઈ ચુકી છે. વિજ્ઞાનીઓને નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે, *દ્વારકા* ની જમીન, આબોહવા અને પાણીની અસરથી 100 વર્ષથી ઉપરની ઉંમર ઘાટકોપરમાં રહેનારા માણસ ને મળે છે.

*દ્વારકા* ની જમીનમાં જે ખનીજ છે તે માનવીના જીવનમાં નવો ઉમંગ ભરે છે. શરીરને જોઈતા બધાજ ખનીજ *દ્વારકા ના* પાણીમાં પ્રમાણસર છે જે શરીરને જલ્દી વૃદ્ધ થતું અટકાવે છે અને લાંબી વય સુધી મનુષ્ય ને યુવાન રાખે છે.

*દ્વારકા ની* આબોહવા જેવી દુનીયામાં કોઈ પણ ખૂણામાં આબોહવા નથી.

*દ્વારકા* ની આબોહવા માનવીના હાડકા અને ફેફસાને હરહંમેશ મજબૂત રાખે છે. હૃદયના લોહીને પાતળું રાખે છે જે ત્વરાથી શરીરમા ભ્રમણ કરે છે. ટી.બી.કે દમ જેવા રોગ તો *દ્વારકા માં* એક બે મહિના રહો તો વગર દવાએ માણસ ઠીક થઈ જવાની ક્ષમતા ઘાટકોપર આબોહવા ધરાવે છે.

*દ્વારકા* *જેવો કચ્છ અબડાસા* નામનો એક પ્રદેશ છે તેની જમીન,પાણી અને આબોહવામાં આ ગુણ રહેલ છે. અહીં શુદ્ધ ઓક્સિજન મળે છે જે મનુષ્યના શરીર ને કોઈપણ રોગથી દૂર રાખે છે.

*દ્વારકા* માં વસવાટ કરવા વિદેશીઓ પણ આતુર છે.સારી જગ્યાઓ રીતસર વિદેશીઓ બુકિંગ કરવી રહ્યા છે .

ગતવર્ષમાં *દ્વારકામાં* વિદેશીયોની આવન જાવનનો આંકડો 25 લાખનો રહ્યો છે. જેઓ ત્રણ થી ચાર મહિના *દ્વારકામાં* રહ્યા હતા. આ વિદેશીઓ *દ્વારકા* ની ધરતી પર કોઈપણ સ્થળો ની મુલાકાત લીધા વગર ફક્ત આરામ ફરમાવવા રહ્યા હતા અને નાનીમોટી બીમારીઓ થી મુકત થઈ પાછા વિદેશ ગયા હતા.

વિજ્ઞાનીકોનું એ પણ કહેવું છે કે *દ્વારકા* ની ધરતી પર વર્ષમાં છ મહિના સતત રહેવાથી માણસની સરેરાશ ઉમરમાં વધારો થાય છે અને ઘણી બીમારીઓમાંથી મુકતિ મળે છે.......

*BBC news update - 01-07-2018* 🔲
JAY RADHA MADHAV

10/03/2019
Dwarkesh Devine
04/03/2019

Dwarkesh Devine

Address

Raiya Road
Rajkot
360007

Opening Hours

9am - 5pm

Telephone

9227755786

Alerts

Be the first to know and let us send you an email when Rajmoti Infrastructure Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share