Hitesh Ghataliya

Hitesh Ghataliya Are You committed to living your true potential? Remember, Your success starts and stops with you. Make Your life Healthy,Wealthy & Happy NOW with Us.

I am Certified Trainer and Business Consultant. Work 100 % Result Oriented for My Client.

06/01/2026
A momentous occasion marking the remarkable success journey of the Bhanderi Group of Companies,
24/12/2025

A momentous occasion marking the remarkable success journey of the Bhanderi Group of Companies,

A momentous occasion marking the remarkable success journey of the Bhanderi Group of Companies, graced by the presence o...
19/12/2025

A momentous occasion marking the remarkable success journey of the Bhanderi Group of Companies, graced by the presence of our esteemed Chief Guest, Shree Sanjay Raval Sir.

દરેક માતા–પિતા માટે Mumma Mall ગોંડલ માં  એક Free Positive Parenting Seminar લઈને આવી રહ્યું છે! આ સેમિનારમાં તમે શીખશો ...
06/12/2025

દરેક માતા–પિતા માટે Mumma Mall ગોંડલ માં એક Free Positive Parenting Seminar લઈને આવી રહ્યું છે!

આ સેમિનારમાં તમે શીખશો —

•⁠ ⁠બાળકોની ટેવ કેવી રીતે સુધારવી.
•⁠ ⁠બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો.
•⁠ ⁠મોબાઇલની ટેવમાંથી બાળકોને
કેવી રીતે બહાર લાવવા.
•⁠ ⁠ બાળકોનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો.
•⁠ પોઝિટિવ પેરેન્ટિંગના રહયો

સેમિનાર ની વિગત :

📅 7 December, 2025
📍 Town Hall, Gondal
🕘 9:30 AM to 1:00 PM
🎤 With Expert Parenting Coach Hitesh Ghataliya
🎟️ Free Entry
⚠️ Kids below 5 not allowed inside

આ અણમોલ તક ચૂકશો નહીં! તમારા અને તમારા બાળક માટે આ સેમિનાર એક વરદાન સાબિત થશે.

➡️ અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો! (સ્ક્રીન પરના QR કોડ દ્વારા અથવા બાયોમાં આપેલી લિંક દ્વારા) or call on #7874747868

Full Details + Registration Link:

Exclusive Event • Gondal Happy, Confident & Emotionally Strong Kids ઉછેરવા માટે — The Right Parenting Way! Gondal નું Biggest Positive Parenting Seminar by Mumma Mall સાથે Parenting Expert Hitesh Ghataliya. “જાશું તો ખરાં…” થી...

26/10/2025

卐 શુભ લાભ‎ પાંચમ 卐

આપનું જીવન અને વ્યવસાય લાભ, ભાગ્ય‎ અને‎ ખુશાલીથી ભરપૂર‎ રહે.

આજ સુધી ગમે તે થયું આજ‎ થી‎ ફક્ત
તમને ગમે તેવું થાય.
ફક્ત જીવનમાં‎ લાભ જ લાભ થાય તેવી...

લાભ પાંચમની‎ લાઈફ પાઠશાલા તરફથી‎ શુભકામના‎ !‎

ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ, અતૂટ બંધનના પ્રતીક સમાન “ભાઈ દુજ” ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.હેપી ભાઇબીજ
23/10/2025

ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ, અતૂટ બંધનના પ્રતીક સમાન “ભાઈ દુજ” ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

હેપી ભાઇબીજ

22/10/2025

" હું " એકલો "બોલી" શકું, "પરંતુ" સાથે મળીએ તો જ
"વાતો" કરી શકાય.

"હું" એકલો "આનંદ" માણી શકું, "પરંતુ" સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.

"હું" "સ્મિત" કરી શકું, "પરંતુ" સાથે મળીએ તો જ
"મુક્ત હાસ્ય" કરી શકાય.

આ જ "સુંદરતા" છે "સંબંધો"ની,

સંબંધો બંધાય છે સ્નેહથી , વિકસે છે વ્હાલથી , પણ
સચવાય છે માત્ર "સમજણથી"......

ગમતા સંબંધો સાચવી રાખજો, જો એ ખોવાશે તો
ગુગલ
પણ નહીં શોધી શકે...!!!

દરેક સારા સંબંધમાં એક
સારા માણસનું રોકાણ હોય છે.

"આ વિક્રમ સંવતની આજે શરૂઆત છે, આપણા સૌના સંબંધોની મીઠાશ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.."

🌱 નવા વર્ષની શુભકામનાઓ🌱

અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નવું વર્ષ તમારા અને તમારા પરિવારને વધુ ખુશીઓ, વધુ સમૃદ્ધિ, વધુ આનંદ અને વધુ શાંતિ આપે.

Address

Mavdi Main Road
Rajkot
360004

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919327214015

Alerts

Be the first to know and let us send you an email when Hitesh Ghataliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hitesh Ghataliya:

Share