Shree Hari Enterprise

Shree Hari Enterprise Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Hari Enterprise, Business service, Rajkot.

02/03/2025
Grand Punto Diesel 2013Top Model
25/11/2021

Grand Punto Diesel 2013
Top Model

31/07/2020
15/08/2019

અમો અમારી આ *ખાસ સર્વિસ* નીચે દર્શાવેલ કામ માં આપીએ છીએ, તેની નોંધ લેશો.

*[A] વાહનો ના વીમા:-*
(2 અને 4 વ્હીલર, કોમર્સિયલ વ્હીકલ)

- થડૅ પાર્ટી વીમો,
- ફુલ વીમો
- જનરલ વીમો

*[B] કારખાનાં ના વીમા:-*
(કોઈ પણ પ્રકાર ની ઇન્ડટ્રીઝ)

- W.C. પોલીસી
- એક્સીડેન્ટ વીમા પોલીસી
- મેડીક્લેમ પોલીસી

*[C] જૂની તથા નવી ગાડી:-*

- કોઈપણ પ્રકાર ની ગાડી (ફોર વ્હીલર) લેવા તથા વેચવા
- જૂની તથા નવી ગાડી ની લોન

વધુ માહિતી માટે આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વ્હોટ્સપ પણ કરી શકો છો.

*શ્રી હરિ એન્ટરપ્રાઈઝ*
202, રાજપથ એવન્યુ, તપોવન સ્કુલ સામે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ

*રહિષ વિરડીયા*
97140 26262 / 99796 05636
[email protected]

- *એક વાર ફોન જરૂર કરજો* -

26/06/2019

*🏍🚗🚎 ખાસ નોંધ 🚖🚔🚍*

કોઈ પણ પ્રકાર ના વાહનો જેવા કે ટુ વ્હીલર, ફોર વ્હીલર, કોમર્સિયલ વ્હીકલ ના *કોઈ પણ પ્રકાર ના વીમા* જેમાં થડૅ પાર્ટી વીમો, ફુલ વીમો વગેરે નો સમાવેશ થાય છે તેમજ જનરલ વીમા લેવા માટે આપ સંપર્ક કરી શકો છો..

સાથોસાથ કોઈપણ પ્રકાર ની *જૂની તથા નવી ગાડી (ફોર વ્હીલર) લેવા તથા વેચવા* અને જૂની તથા નવી ગાડીમા *લોન લેવા* માટે પણ આપ અમારો સંપર્ક કરી શકો છો..

આપ વ્હોટ્સપ પર પણ કોન્ટેક્ટ કરી શકો છો..

🚘શ્રી હરિ એન્ટરપ્રાઈઝ🚘
*રહીષ એચ. વિરડીયા*
રાજકોટ
*9714026262*
*9979605636*

Vechva ni chhe 2015 Model1st Owner Full Insurance Pyor petrol
14/05/2019

Vechva ni chhe
2015 Model
1st Owner Full Insurance
Pyor petrol

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Hari Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share