Rajeswariy Stoodio Rahpar

Rajeswariy Stoodio Rahpar stoodio 9714123711

04/09/2024
31/05/2021
07/05/2020

*"વિકૃતિ" હદ વટાવી જાય ત્યારે "પ્રકૃતિ" પડખું ફેરવે છે..*

ભૌતિક વિજ્ઞાનની ગણતરી પ્રમાણે કોરોનાનાં 1 વાયરસ નું વજન લગભગ 0.85 એટ્ટોગ્રામ(atto gram) એટલે કે....... 0.00000000000000000085 ગ્રામ છે!!
સરળ ભાષામાં કહીએ તો માત્ર 0.85 ગ્રામ વજનના દસ લાખમા ભાગના ફરી વાર દસ લાખ ભાગ કરી, ફરીવાર તેના કરોડ ભાગ કરીએ એટલું સૂક્ષ્મ વજન થાય આ ખતરનાક વાયરસનું.

આવા 70 અબજ વાયરસ (0.0000005 ગ્રામ વજનના) શરીરમાં ભેગા થઈને તંદુરસ્ત માણસને સંક્રમિત કરી પોઝિટિવ બનાવી શકે.

અત્યારે પૃથ્વી પર આશરે 30 લાખ માણસો કોરોના પોઝિટિવ ગણીએ તો તેમને રોગી બનાવનાર તમામ વાયરસનું કુલ વજન આશરે 1.5 ગ્રામ થાય. લ્યો બોલો!!
આ ખાલી દોઢેક ગ્રામ વિષાણુઓએ ધરતી પરની આખી માનવ જાત ને ઘુંટણીયે પાડીને ખેરખાંઓની ચડ્ડીઓ ભેજવાળી કરી દીધી છે!!

કુદરતનું સંહારક તાંડવ કેવા કેવા રૂપ લઈને કયામત ટાણે "પ્રકૃતિ"ની સર્વોપરિતા અને સંતુલન પ્રસ્થાપિત કરી દે છે એનું આ અર્વાચીન ઉદાહરણ ગણવું રહ્યું...😷 *STAYINHOME* #

Address

Rapar
370165

Telephone

+919714123711

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajeswariy Stoodio Rahpar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share