24/12/2021
શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ સન્માન સમારોહ
તા- ૨૫-૧૨-૨૦૨૧ શનિવાર
➡️ કાર્યક્રમની રૂપરેખા
🔹 સન્માન સમારોહ🔹
✳️સાંજે 04:00 કલાકે થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - રાપર
🔹 રાત્રિ ભોજન 🔹
✳️કાર્યક્રમ પૂર્ણથયા બાદ રાત્રિ ભોજન સાથે લઈશું.
🔹 રાષ્ટ્રભક્તિ ડાયરો 🔹
▪️કીર્તિદાન ગઢવી
▪️રાજભા ગઢવી
➡️ નિમંત્રણ - શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.⬅️
***r ***rtaluka