07/10/2021
Happy Navratri
આજ થી શરૂ થતા મા આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી.
મા આધ્યાશક્તિ આપને સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ....