23/10/2021
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ – લોકરક્ષક, હથિયારી પોલીસ કોન્સટેબલ – લોકરક્ષક, એસ.આર પી.એફ કોન્સટેબલ (પોલીસ) ની ભરતી ના ફોર્મ તા. 23/10/2021 થી તા. 09/11/2021 સુધીમાં ઓનલાઇન ભરાશે.
શૈક્ષણિક લાયકાત : 12 પાસ
વય મર્યાદા : લઘુતમ 18 વર્સ – મહત્તમ – 34 વર્સ (તા. 09/11/1987 થી 09/11/2003 સુધીમાં જન્મેલ) sc/st/obc ને નિયમ મુજબ વયમર્યાદામાં છુટછાટ
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ – લોકરક્ષક,
પુરુષ : 3492
સ્ત્રી : 1720
હથિયારી પોલીસ કોન્સટેબલ – લોકરક્ષક,
પુરુષ : 534
સ્ત્રી : 263
એસ.આર પી.એફ કોન્સટેબલ
પુરુષ : 4450
સ્ત્રી : 0
ટોટલ જગ્યાઓ : પુરુષ : 8476, સ્ત્રી : 1983