30/11/2020
આજે ક્રુષિ સંસોઘન બીલ પાસ થઈ ગયું
આખા ભારત મા ખેડુતો છે પણ હરિયાણા અને પંજાબ ના ખેડુતો જ કેમ વિરોધ કરે છે એ જો સમજાય જાય તો રાજનિતી ખબર પડે ...
એક વખત મે ક્યાંક વાંચ્યું હતું કે મોદીજી ની રાજનિતી નિર્મમ છે .. એઓ ઝાડ ના પાંદડા નથી કાપતા , પણ મુળ ને જ
ઉખાડી દે છે...
આ વિધેયક થી બે બહુ મોટા દિગ્ગજો ની હવા બંધ કરી દીધી છે.
પહેલા , પંજાબ ના દિગ્ગજ ની વાત
સુખબીર સિંહ , અકાલી દલ પ્રેસીડેન્ટ
સુખબીર એગ્રો ના માલિક .. જે એફ સી આઈ અને ખેડુતો વચ્ચે ના ઓફીશીયલ કમીશન એજન્ટ છે .. જેમને ૨.૫ % કમીશન મળતું હતું .. સુખબીર એગ્રો ના થપ્પા વગર તમે એક કિલો ઘંઉ પણ વેચી ના શકો .. વાર્ષિક ૫૦૦૦ કરોડ ની આવક હતી ...( હરસીનરત કૌરે રાજીનામું કેમ આપેલ એ હવે સમજ મા આવે છે ને )
એક જ ઝટકા મા જમીન પર ...
બીજા દિગ્ગજ છે મહારાષ્ટ્ર ના શરદ પવાર
એન સી પી ના માલિક ..
શરદ પવાર ની પુત્રી સુપ્રીયા સુલે એ ગયા વર્ષે ૧૦૦૦૦ કરોડ ની ખેતી આવક બતાવી હતી .. ડુંગળી , મરચાં , દ્રાક્ષ અને શેરડી પર પવાર પરિવાર નો જ હક્ક અને નિયંત્રણ હતું ..
એક જ ઝટકા મા બઘુ જ સત્યાનાશ ...
આગલી ચૂંટણી મા આ બેવ પક્ષ ભીખ માંગશે ...
આ બીલે બે બહુ મોટા રાજનૈતિક પરિવાર ની હાલત બગાડી દીધી છે.
હાય મોદી .. હાય મોદી .. હાય મોદી
મોદી ને સમજવું એ બઘા ના વિષય ની વાત નથી
અલગ જ રાજનિતી
વાહ !
જય જવાન જય કિસાન ખેડૂત ભાઈ ને ફાયદા રૂપ નવું બિલ....
પાર્લે, બ્રિટાનીયા બીસ્કીટ વાળા, આશીર્વાદ આટા વાળા હવેથી ખેડૂતો પાસે ડાયરેક્ટ ખરીદી કરી શક્શે...
પોષાય તો વેચવાનું નહીતર APMC તો છેજ...MSP પ્રમાણે વ્યવસ્થા ચાલું જ છે..
લાબા ગાળાના ફાયદાઓ :-
કંપનીઓ ખેડૂતો જોડે વાવણી વખતથી જ કોન્ટેક્ટ કરી શકશે , ખેડૂતો ને એડવાન્સ પેમેન્ટ મલશે, જો કંપની મોટી અને ખમતીધર હશે તો એડવાન્સ ટેકનોલોજી પણ આપશે..ટુંકમાં આ બીલમાં ફાયદો છે નુકસાન નથી..ખેડૂતો આઝાદ છે ગમે ત્યાં માલ વેચવા..
કોન્ટ્રાક્ટ ખેત પેદાસો નો થશે જમીન નો નહી..
ક્રુષિ બીલ ને બરાબર સમજો, વિચારો અને પછી જ નિર્ણય લેજો...
તકલીફ કોને છે..???
3 રુપિયા કીલો શાકભાજી ખેડૂતો વેચે છે..અને 30 રુપિયા કીલો શહેરનો નાગરિક ખરીદે છે..5 રુપિયા ખર્ચો અને નફો ગણો તોય આમા વચ્ચે ના 22 રુપિયા કમાણી કરવા વાળા ને આ બીલ થી તકલીફ છે એટલે જ ખેડૂતો ને ભડકાવે છે, ખેડૂતો ના નામે વિરોધ કરે છે..
આ જ સચ્ચાઈ છે આને દરેક ખેડૂતો એ સમજવી જોઈએ..🙏🙏🙏
👆👆👆 અમુક સાંસદો વિરોધ એટલા માટે કરે છે કારણ એ લોકો ની દલાલી અને મફત ની કમાણી બંધ થઈ.....નરેન્દ્ર મોદી ની આ પણ મોટી સર્જિકલ સ્ટ્રાઈક છે.....આ બિલ ખેડૂત ના અને પબ્લિક ના ફાયદા માં છે........... ✍️
--- *એક શિક્ષિત ખેડુત*