08/09/2017
ખ્યાતનામ અને અનુભવી શિક્ષકો દ્વારા વર્ગ - 3 (ફોરેસ્ટ,તલાટી,બિન સચિવાલય, બેલીફ ) ની પદ્ધતિસર ની તૈયારી માટે ની સ્પેશ્યલ બેચ તારીખ : 12/09/2017 (મંગળવાર) ના રોજ ચાલુ થશે....
સમય 8:30 નો રહેશે.....
ડેમો કલાસ માટે આવનાર વિદ્યાર્થી મિત્રો એ પોતાનું નામ રજીસ્ટર કરાવી લેવું....
સ્થળ : યુનિવર્સલ એકેડમી, ત્રીજો માળ, તિરૂપતિ પ્લાઝા , હાઇવે રોડ , સિધ્ધપુર
મો-9979210755,9913918356
એકેડમી ની વિશેષતાઓ....
(૧) નિષ્ણાત અને અનુભવી પ્રોફેસર દ્વારા પાયાથી માહિતી...
(2) રેગ્યુલર ટેસ્ટ તથા અઠવાડિક ટેસ્ટ
(3) દરેક વિદ્યાર્થીનું મૌખિક મૂલ્યાંકન.
(4) બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી..
(5) સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ( વાલી મિત્રો ઘરે બેસીને પણ ચોકસાઈ કરી શકે છે)
(6) લાયબ્રેરી ની સુંદર સુવિધા ...(કલાસ પૂર્ણ થયા પછી લાભ લઇ શકાય)
(7)મોટીવેશનલ સેમિનાર નું ભવ્ય આયોજન
(8)ગ્રુપ ડિસ્કશન માટે સુવિધા..
(9)ડાઉટ સોલવિંગ સેશન...
(10) એક્સપર્ટ તથા ગેસ્ટ લેક્ચર્સ દ્વારા માહિતી નું મૂલ્યાંકન...
(11) 2016 માં 127 વિદ્યાર્થી ગવર્મેન્ટ ક્ષેત્ર માં સફળ
(12) કોમ્પ્યુટર લેબોરેટરી ની સુવિધા...
(13) સંપૂર્ણ વાઇફાઇ કેમ્પસ...
(14) લાઈબ્રેરી માં બધાજ પ્રકાર ની બુક્સ વાંચવાનો કરેલ સુખદ પ્રયાસ..
(15) કોમ્પ્યુટર કલાસ માં બધાજ પ્રકાર ના કોર્સ મોજુદ છે...(નિષ્ણાત તથા અનુભવી ફેકલ્ટી)
ઉત્તર ગુજરાત નું બેસ્ટ સેન્ટર....
" અમારા નિષ્ણાત પ્રોફેસર એ અમારું અભિમાન, અમારા સફળ વિદ્યાર્થી એ જ અમારું બહુમાન"
નવી બેચ માં જોડાવવા આજે જ સંપર્ક કરો...
સ્થળ: યુનિવર્સલ એકેડમી , ત્રીજો માળ, તિરૂપતિ પ્લાઝા , હાઇવે રોડ , સિદ્ધપુર
મો- 99792 10755 , 99139 18356