Akshar Gas Service

Akshar Gas Service Domestic LPG cooking Gas supplier Dashrathbhai I.Patel is the Proprietor.

Brief Write up about Akshar Gas Service:--

Akshar Gas Service, a proprietary firm, established in 1986 was commissioned as INDANE distributors by IOCL on 4th August 1987. We have been trendsetters in the LPG trade and have been innovating in many aspects of LPG trade. We have 25 years of continuous uninterrupted service took the “Long service 25 years” scroll of honor award by IOCL

14/08/2025

Ekyc process for LPG Gas Connection..

23/05/2025
આજ રોજ તારીખ 27.11.2024 ને બપોરે 12:00 વાગે હાજીપુર, પાટણ ખાતે બી.એમ.પટેલ સ્કુલ ઓફ નર્સિંગમાં સેફટી સેમીનાર નું આયોજન કર...
27/11/2024

આજ રોજ તારીખ 27.11.2024 ને બપોરે 12:00 વાગે હાજીપુર, પાટણ ખાતે બી.એમ.પટેલ સ્કુલ ઓફ નર્સિંગમાં સેફટી સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં GNM નર્સિંગ તથા બી.એડ.ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. સેમીનાર માં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સેલ્સ ઓફિસર શ્રીલક્ષ્ય ભટ્ટ સાહેબ, કોલેજના પ્રિન્સીપાલ શ્રીતરાલ સાહેબ, પ્રોફેસર બેન હાજર રહી ઘરમાં ઉપયોગ થતા ગેસ ની સાવચેતી રાખવા બાબતે અક્ષર ગેસના મેનેજર બલદેવ ગોસ્વામીએ જાણકારી આપી હતી.

આજ રોજ તારીખ 27.11.2024 ને સવારે ૧૦ વાગે સુજાણપુર તાલુકો સિદ્ધપુર માં Triranga Vidhya Sankul ખાતે  ડી.આઈ.પટેલ સ્કુલ ઓફ ન...
27/11/2024

આજ રોજ તારીખ 27.11.2024 ને સવારે ૧૦ વાગે સુજાણપુર તાલુકો સિદ્ધપુર માં Triranga Vidhya Sankul ખાતે ડી.આઈ.પટેલ સ્કુલ ઓફ નર્સિંગમાં સેફટી સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં /GNM નર્સિંગના પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. સેમીનાર માં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સેલ્સ ઓફિસર શ્રી લક્ષ્ય ભટ્ટ સાહેબ અને એજેન્સી ના વિતરક Sachin Patel હાજર રહી, ઘરમાં ઉપયોગ થતા Indane LPG ગેસ ની સાવચેતી રાખવા બાબતે અક્ષર ગેસ ના મેનેજર બલદેવ ગોસ્વામી એ જાણકારી આપી હતી.

શું આપને ગેસ ની સબસીડી બેંક ખાતા માં જમા નહિ થતી? શું તમારું આધાર કાર્ડ બેંક સાથે હજુ લીંક નહિ થયું? જો કોઈ એરર હોય અને ...
28/06/2024

શું આપને ગેસ ની સબસીડી બેંક ખાતા માં જમા નહિ થતી? શું તમારું આધાર કાર્ડ બેંક સાથે હજુ લીંક નહિ થયું? જો કોઈ એરર હોય અને બેંક થી આધાર કાર્ડ લીંક ણા થયું હોય અને બેંક કર્મચારી બેંક માં આધાર લીંક છે એવું કેહતા હોય તો આ વિડીયો બતાવો. આ વિડીયો NPCI ભારત સરકાર દ્વારા પ્રસારિત કર્યો છે.

#સબસીડી

Get the glimpse of Aadhaar seeding process for enabling DBT payments that keeps you financially secure! Our banks will do anything to protect what they value...

આજ રોજ સુજાણપુર ખાતે ત્રિરંગા વિદ્યા સંકુલ માં Indian Oil Corporation Ltd. અને અક્ષર ગેસ સર્વિસના સહયોગથી “સુરક્ષા સેમીન...
14/06/2024

આજ રોજ સુજાણપુર ખાતે ત્રિરંગા વિદ્યા સંકુલ માં Indian Oil Corporation Ltd. અને અક્ષર ગેસ સર્વિસના સહયોગથી “સુરક્ષા સેમીનાર” નું આયોજન કરવામાં આવ્યું તેમાં મેહસાણા એલપીજી સેલ્સ ના ફિલ્ડ ઓફિસર શ્રીલક્ષ્ય ભટ્ટ, ત્રિરંગા વિદ્યા સંકુલ થી શ્રી Dashrathbhai Patel તથા સચિન પટેલ હાજર રહ્યા હતા. સુરક્ષા સેમિનારમાં અક્ષર ગેસ સર્વિસના મેનેજર બલદેવપુરી ગોસ્વામીએ "ડી.આઈ.પટેલ સ્કુલ ઓફ નર્સિંગ"ના વિધાર્થીઓ ને ઘરેલું ગેસ ના વપરાશ માં ઉપયોગી સેફટીની બાબતો માં માર્ગદર્શન આપ્યું હતું. જેમાં દર પાંચ વર્ષે ગેસની નળી ફરજીયાત બદલવી જોઈએ, સાથે ગેસ એજેન્સી ના મેકેનિક અથવા ડિલીવરીબોય પાસે ફ્રી માં મોબાઈલ એપ દ્વારા સેફટી ચેક કરાવવું જોઈએ.તેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આજ રોજ સુજાણપુર ખાતે ત્રિરંગા વિદ્યા સંકુલ માં “વિશ્વ રક્તદાન દિવસ” નિમિતે Indian Oil Corporation Ltd. અને Akshar Gas Se...
14/06/2024

આજ રોજ સુજાણપુર ખાતે ત્રિરંગા વિદ્યા સંકુલ માં “વિશ્વ રક્તદાન દિવસ” નિમિતે Indian Oil Corporation Ltd. અને Akshar Gas Service ના સહયોગ થી એચ.કે.બ્લડ ડોનેશન પાટણ દ્વારા રક્તદાન શિવિર નું આયોજન કરવામાં આવ્યું તેમાં મેહસાણા એલપીજી સેલ્સ ના ફિલ્ડ ઓફિસર શ્રીલક્ષ્ય ભટ્ટ, ત્રિરંગા વિદ્યા સંકુલના ટ્રસ્ટી Dashrathbhai Patel તથા અક્ષર ગેસ સર્વિસ થી શ્રીસચિન પટેલ હાજર રહ્યા હતા. આ શિવિર માં આસરે ૪૫ વ્યક્તિઓ એ રક્ત દાન કર્યું કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

આવતી કાલે તારીખ ૧૪-૦૬-૨૦૨૪ ના રોજ ત્રિરંગા વિદ્યા સંકુલ, સુજાણપુર* ખાતે અક્ષર ગેસ સર્વિસ અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમી...
13/06/2024

આવતી કાલે તારીખ ૧૪-૦૬-૨૦૨૪ ના રોજ ત્રિરંગા વિદ્યા સંકુલ, સુજાણપુર* ખાતે અક્ષર ગેસ સર્વિસ અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ મેહસાણા એલપીજી-સેલ્સ એરિયાના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તો ઈચ્છુકો એ સેવા કાર્ય માં સહભાગી બનવું.

~ Dashrathbhai Patel

Happy Mahashivratri 2024
08/03/2024

Happy Mahashivratri 2024

Happy Mahashivratri 2024
08/03/2024

Happy Mahashivratri 2024

ઈ કેવાયસી બધા જ ગ્રાહકો ના કરવાના છે પણ અત્યારે ઉજ્જ્વલ્લા ગેસ કનેક્શન ધારકો ને ૩૧ ડીસમ્બર સુધી વેરીફાય કરવાના રહેશે. અન...
15/12/2023

ઈ કેવાયસી બધા જ ગ્રાહકો ના કરવાના છે પણ અત્યારે ઉજ્જ્વલ્લા ગેસ કનેક્શન ધારકો ને ૩૧ ડીસમ્બર સુધી વેરીફાય કરવાના રહેશે. અન્યથા સબસીડી બંધ થઇ શકે છે.

Ekyc ની પ્રક્રિયા ફેસ થી ફિંગર થી અથવા આંખો ના સ્કેન થી કરવાની રહશે આ ત્રણ માંથી કોઈ પણ એક મેથડ થી અપનાવાની રહેશે.

Ekyc ફક્ત હયાત ગ્રાહકોનું વેરીફીકેશન છે. અન્ય કોઈ અફવાહ પર ધ્યાન આપવું નહિ..

Address

8/9 Opp. Hotel Cross Roads, Kakoshi Char Rasta
Sidhpur
384151

Opening Hours

Monday 9:30am - 5:30pm
Tuesday 9:30am - 5:30pm
Wednesday 9:30am - 5:30pm
Thursday 9:30am - 5:30pm
Friday 9:30am - 5:30pm
Saturday 9:30am - 5:30pm

Telephone

+912767221225

Alerts

Be the first to know and let us send you an email when Akshar Gas Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akshar Gas Service:

Share