17/10/2019
The Leela Baa Awards will recognize the hard work and excellence of food processors and manufacturers as well as trade organisations, ingredients suppliers, machinery and equipment companies, packaging, product innovations, people and all other food industry.
The awards are presented at a prestigious ceremony, which will take place at Sanjiv Kumar Auditorium, Surat on 14th December 2019 from 8:00 to 12:00 PM, for the very first time in Surat.
To get NOMINATED you just have to fill up the form our website.
At our launching ceremony The motivation speaker Pujya Gyanvatsal Swami will give his presence and will motivate us by his motivational seminar.
To book yourself for the seminar you need to fill up the form our website.
લીલા બા એવોર્ડ ( leela ba Award ) ફુડ પ્રોસેર્સ અને મેન્યુફેચરર્સ તેમજ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન કંપનીઓ , પેકેજિંગ, પ્રોડક્ટ ઇનોવેશન્સ, અને અન્ય ફુડ ઇન્ડસ્ટ્રીઓ માટે સખત મહેનત અને શ્રેષ્ઠતાને માન્યતા આપશે.
આ એવોર્ડ એક પ્રતિષ્ઠિત સમારોહ માં રજૂ કરવામાં આવે છે, જે Sanjiv Kumar Auditorium, Surat ખાતે 14, December 2019 નાં રોજ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા દરમિયાન સુરતમાં પહેલી વાર યોજાશે.
નામ નોંધાવવા માટે તમારે ફક્ત ફોર્મ ભરવાનુ રહેશે.