27/08/2026
જો Customer ને તમારી પ્રોડક્ટ ગમી છે, Interest પણ છે. છતાં છેલ્લે એ તમને કહે કે હું એકવાર વિચારીને તમને જણાવીશ.તો આવી Situation માં તમે Customer ને શું કહેશો?🤔
આ situation માં “ઓકે, ક્યારે જણાવશો?” એવું પૂછવાને બદલે, customer ને decision પાછળનું actual reason સમજવાનો પ્રયત્ન કરો.
તમે કહી શકો:
Sure, તમે ચોક્કસ વિચારજો. બસ એક વાત સમજવા માગું છું — તમને Product ગમ્યું છે અને Demo પણ તમને યોગ્ય લાગ્યું છે, તો શું કોઈ specific point છે જેના પર તમે હજુ વિચાર કરી રહ્યા છો?
Pricing, કોઈ બીજું option સાથે comparison, કે પછી કોઈ confusion છે? જો એવું કંઈ હોય તો હું તમને એ clear કરવામાં help કરી શકું.”
Key takeaway:
👉 Customer ને ક્યારે decision લેશો? એવું ન પૂછો.
👉 Decision લેવામાં શું રોકી રહ્યું છે? એ પૂછો.
Follow-up નહીં, hesitation identify કરો. 🎯