31/07/2023
The Wait is over now...
ફરી એક વાર ગુજરાતમાં ઘરની છત પર સોલાર લગાવવા પર સબસીડી ની જાહેરાત...
ગુજરાત સરકાર ની નોડલ એજન્સી (Gujarat Urja Vikas Nigam Limited - GUVNL) દ્વારા ગુજરાત રાજ્ય ના ઘરે ઘરે સોલાર પહોંચાડવા માટે નીચે મુજબ ના ફાયદાઓ ની જાહેરાત કરવામાં આવી છે...
● આ યોજના અંતર્ગત વીજ વિતરણ કંપની (DISCOM) ના કોઈ પણ રહેણાંક વિસ્તાર નો વ્યક્તિ પોતાની છત પર સોલાર પ્લાન્ટ લગાવી શકે છે.
● છત પર સોલાર પ્લાન્ટ મુકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 3 કિલોવોટ સુધી નિયત કરેલ કિંમત ઉપર 40% સબસીડી અને 3 કિલોવોટથી ઉપર 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળવા પાત્ર છે.
સોલાર સિસ્ટમના ફાયદાઓ:
● છત પર મુકાવેલ સોલાર પ્લાન્ટથી ઉતપન્ન થતી વીજળી દ્વારા ઘરના તમામ ઇલેકટ્રીક ઉપકરણો જેવા કે એસી, ફ્રિજ, ટીવી, લાઈટ, પંખા, પાણીની મોટર, વોશિંગ મશીન,વગેરે ચલાવી શકાય છે.
● બેટરી વગરની સિસ્ટમ આવતી હોવાથી ઝીરો મેઇન્ટેનન્સ.
● સોલાર પેનલની 25 વર્ષ સુધીની પર્ફોમન્સ વોરંટી.
● વપરાશ ઉપરાંતની ગ્રીડમાં આપેલ વધારાની વીજળીનું વળતર જે તે વીજ કંપની દ્વારા નેટ મીટરિંગના કરાર મુજબ જે તે મહિનાના વીજ બિલ માં ક્રેડિટ આપવામાં આવે છે.
ઉપર્યુક્ત યોજનાનો લાભ લેવા અને વધારે માહિતી મેળવવા આજે જ સંપર્ક કરો.
●રજીસ્ટ્રેશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ..
● લાઈટબીલ
● વેરાબીલ
● આધારકાર્ડ
● પાનકાર્ડ
● કેન્સલ ચેક
● 2 પાસપોર્ટ સાઈઝના ફોટા
👮 Jaydip Sabhaya
📞 +917575015022
📍 *Ampbeat Solution*
https://maps.app.goo.gl/YsMfwUkUnBJFWbqFA
🌐 www.ampbeatsolution.com
આ મેસેજ આપના મિત્રો અને સ્નેહીજનો ને મોકલવાનો ભૂલશો નહીં. ચાલો એમને પણ સોલાર થી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરીએ...
Let's shine with Renewable Energy
Short Link: https://wa.me/message/TCRKKIGSQXYYE1