22/02/2022
RTE ના 1 થી 8 ધોરણ માં બાળક ને ફ્રી માં ભણાવો ....
ગવર્મેન્ટ યોજના ધોરણ ૧ માં આવતા વિદ્યાર્થી માટે
RTE ના ફોર્મ તૈયાર કરી આપવા માં આવશે (વહેલા તે પહેલા ના ધોરણે)
શું તમે તમારા બાળક ને સંપૂર્ણ ફ્રી (મફત) માં ભણાવવા ઇચ્છઓ છો. ? જો તમારા બાળક ની ઉમર ૫ થી ૭ વર્ષ ની હોય તો ગુજરાત સરકાર ના R.T.E. પ્રોજેક્ટ હેઠળ શૈક્ષણીક વર્ષ ૨૦૨૨-ર૦ર૩ માટે ધોરણ ૧ માં આવતા વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે.
કોલ કરો 7016242895
આ મેસેજ બધા ગ્રુપ માં મોકલો જેથી જરુરી વ્યક્તિ લાભ લય શકે.
૧) વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઈજ ફોટો
૨) આવકનો દાખલો (શહેર આવક ૧૫૦૦૦૦ અને ગ્રામીણ ૧૨૦૦૦૦ મર્યાદા)
૩) વિદ્યાર્થી તથા માતા-પિતા નું આધાર કાર્ડ
૪) હાલનાં એડ્રેસ વાળું 3 માંથી કોઈનું આધાર કાર્ડ *ના હોય તો* પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ નામ અને એડ્રેસ વાળું અથવા રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો હોવો જોઈએ
*(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)*
૫) બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (IFSC કોડ વાળી)
૬) વિધાર્થી નો જન્મ તારીખ નો દાખલો
૭) જાતીનો દાખલો તથા BPL કાર્ડ હોય તો (ફરજિયાત નથી)
૮) નજીકની શાળાનું લીસ્ટ અગ્રતા ક્રમ પ્રમાણે
નોંધઃ કોઈ વિદ્યાર્થી આંગણવાડી માં ભણેલ, અનાથ, એકમાત્ર દીકરી, શારીરિક રીતે અપંગ, બાળ ગૃહ, શહીદ ભાઈઓ ના બાળકો વગેરે નાં પુરાવા હોય તો અગ્રતા માટે રજૂ કરવા.
બધા ડોક્યુમેન્ટ્સ ની xerox કોપી અથવા સોફ્ટ કોપી વોટ્સએપ માં PDF જમાં કરાવવી ભૂલ હશે તો જાણ કરીશું
સરનામું:
મારૂતિ કન્સલ્ટન્સી
57, વિનાયક સોસાયટી, માતૃછાયા ની સામે, ચોપાટી થી યોગીચોક રોડ, નાના વરાછા, સુરત
મો. 7016242895
Open 9am to 9pm
અન્ય સેવાઓ- આયુષ્માન, ઈશ્રમ, આધાર, પાન, RTE, વીમા, લાઇસન્સ, પાસપોર્ટ, લોન, રેશન કાર્ડ, પેન્શન પ્લાન, કુંવરબાઇ મામેરું, GST, રીટર્ન, દસ્તાવેજ, આવકના દાખલા, EWS, મેરેજ સર્ટિ, ચૂંટણી કાર્ડ