G L Infrastructure Pvt Ltd Builder GL Group

G L Infrastructure Pvt Ltd Builder GL Group Farm house project

15/10/2021

AMBIKA BUSINESS CENTER KIM

13/09/2018

*આત્મનિરિક્ષણએ આત્મપરિવર્તનની ચાવી છે.*

જૈન પરંપરામાં દર વર્ષે યોજાતું આઠ દિવસનું પર્યુષણ પર્વ આત્મનિરિક્ષણની આવી તક પૂરી પાડે છે. માટે જ, કર્મ વશ મારા આત્માથી આ ૮૪ લાખ ભવના ફેરામાં ક્યારેક તમારી સાથે અનઉચિત વતૅન કયુૅ જ હશે (માટે જ તો હજી મારું ભ્રમણ ચાલું છે) તો તેની માફી માંગીને આલોચના દ્વારા મારે શુધ્ધ થવું છે, મને ક્ષમા આપશો. આગળના બધા ભવમાં આપણે કલ્યાણમિત્રો થઈને હંમેશાં એકબીજાને આધ્યાત્મિક માગઁમાં સહાયક બનીને મોક્ષરૂપી ફળ મેળવશું.

🙏🏻 *મિચ્છામી દુક્કડમ્* 🙏🏻

Address

Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when G L Infrastructure Pvt Ltd Builder GL Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share