03/12/2019
લીલા પીળા તારા નેજા ફરકે
ટ્રસ્ટ ન 2663 હેઠળ રમતું પીર ભાલાવાળા રામામંડળ
મહંત શ્રી લવિંગગિરી બાપુ
આદેશ મુજબ
વીરેન પટેલ જગ્યા ના કર્તા હર્તા બની.
આ ધર્મ નું કાર્ય આગળ વધાર છે
એજ અંદાજ માં રેંજ રમઝટ માં
જય હો ધારી ગુંદાળી ના પીર ની
જય હો મેલડી માતા.
જય મામાં સરકાર