Shree Hari Consultancy

Shree Hari Consultancy constantly

આ વરસાદ માં ગાડી સાથે તમારી પણ સુરક્ષા કોઈ પણ થર્ડ પાર્ટી વીમા સાથે છત્રી ફ્રી 🆓 મેળવો
17/06/2025

આ વરસાદ માં ગાડી સાથે તમારી પણ સુરક્ષા કોઈ પણ થર્ડ પાર્ટી વીમા સાથે છત્રી ફ્રી 🆓 મેળવો

Special Discount ઓફર માટે whatsapp 083478 83477
12/04/2025

Special Discount ઓફર માટે whatsapp 083478 83477

કોઈ પણ જગ્યા એ જવાની ઝંઝટ માંથી મેળવો મુકિત ફક્ત ડોક્યુમેન્ટ્સ વોટ્સ અપ કરો અને મેળવો ઘર બેઠા પાન કાર્ડ                 ...
16/06/2024

કોઈ પણ જગ્યા એ જવાની ઝંઝટ માંથી મેળવો મુકિત ફક્ત ડોક્યુમેન્ટ્સ વોટ્સ અપ કરો અને મેળવો ઘર બેઠા પાન કાર્ડ

આવક દાખલા ના ફ્રોમ તૈયાર કરી આપવામાં આવશે
28/05/2024

આવક દાખલા ના ફ્રોમ તૈયાર કરી આપવામાં આવશે

વર્ષ 2024-25 નુ રીટર્ન ફાઈલ બનાવો કોઈ પણ પ્રકારના ધંધા સાથે સકળાયેલા લોકો, હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો,કે નોકરિયાત ત...
28/05/2024

વર્ષ 2024-25 નુ રીટર્ન ફાઈલ બનાવો
કોઈ પણ પ્રકારના ધંધા સાથે સકળાયેલા લોકો, હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો,કે નોકરિયાત તમામ ને ઉપયોગી

વધુ માહિતી માટે સંપર્ક કરો: 83478 83477

ઘર બેઠા લાઇસન્સ રીન્યુClick to WhatsApp button and send your documents
27/05/2024

ઘર બેઠા લાઇસન્સ રીન્યુ

Click to WhatsApp button and send your documents

20/05/2024
"શા માટે વાહન નો વીમો જરૂરી છે ? "જાણવા માટે આજે સંપર્ક કરો : 83478 83477
17/05/2024

"શા માટે વાહન નો વીમો જરૂરી છે ? "

જાણવા માટે આજે સંપર્ક કરો :
83478 83477

👉કોઈ પણ વાહનની થર્ડ પાર્ટી પોલિસી તાત્કાલિક બનાવી આપવામાં આવશે. અને એ પણ સૌથી બેસ્ટ રેટ માસંપર્ક:  083478 83477
04/04/2024

👉કોઈ પણ વાહનની થર્ડ પાર્ટી પોલિસી તાત્કાલિક બનાવી આપવામાં આવશે. અને એ પણ સૌથી બેસ્ટ રેટ મા

સંપર્ક: 083478 83477

**Right to education RTE :-*1. આવક નો દાખલો 150000 સુંધી નો2. બાળક નું આધાર કાર્ડ ,જન્મતારીખ દાખલો , ફોટો3. માતા-પિતા નુ...
31/01/2024

**Right to education RTE :-*
1. આવક નો દાખલો 150000 સુંધી નો
2. બાળક નું આધાર કાર્ડ ,જન્મતારીખ દાખલો , ફોટો
3. માતા-પિતા નું . આધાર કાર્ડ
4. એડ્રેસ નો પુરાવો લાઈટબિલ, વેંરાબિલ, આમાંથી કોઈ કોઇપણ એક
5. ભાડે રહેતાં હોય તૌ ભાડા કરાર ફરજીયાત
6. બાળક અથવા માતા અથવા પિતા કોઈપણ એકની બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ કોપી
7. ગમતી 10(દસ) સ્કુલ નાં નામ ક્રમ પ્રમાણે એડ્રેસ સાથે લખીને રાખવા.

આવક ના દાખલા માટેના પુરાવા:-
1. અરજદાર નું રેશનકાર્ડ
2. અરજદાર નું આધાર કાર્ડ
3. એડ્રેસ પ્રુફ લાઈટબિલ અથવા વેંરાબિલ
4. ધારાસભ્ય નો આવકનો દાખલો
5. આજુબાજુ મા રહેતા 2 સાક્ષી નાં આધાર કાર્ડ
6. 50 રૂપિયા ની કોરો સ્ટેમ્પ
6. ભાડે રહેતાં હોય તૌ ભાડા કરાર

*ધોરણ:૧ માં પ્રવેશ મેળવનાર બાળકો માટે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ:૧ થી ૮ સુંધી ફ્રી(મફત) અભ્યાસ માટેની યોજના RTE માં ફોર્મ ભરી આપવામાં આવશે.*
*ડોક્યુમેન્ટ ની યોગ્ય ગોઠવણ સાથે જવાબદરીપૂર્વક કામ કરી આપીશું.*

નોંધ: ડોક્યુમેન્ટ બાબતે ફોન કરવા કરતાં તમામ પ્રૂફ લઈને રૂબરૂ મળવા આવવું.
સમય : સવારે ૧૦ થી સાંજે ૮ સુધી

Address

Varachha Road
Surat
395006

Telephone

+918347883477

Alerts

Be the first to know and let us send you an email when Shree Hari Consultancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Hari Consultancy:

Share