Manisha Chevli

Manisha Chevli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manisha Chevli, Brand, Surat.

04/02/2019
04/02/2019

સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઈડ પર આવતા ટેન્કરે સર્જ્યો અકસ્માત મોટી જાનહાનિ ટળી

રવિવારની રાત્રે સુરત રેલ્વે સ્ટેશન નજીક આયુર્વેદિક હોસ્પિટલ પાસે એક ટેન્કર ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સાથે રોંગ સાઇડ પર ધસી આવ્યું હતું

આ વેળા ત્યાંથી પસાર થતી એક કાર ટેન્કરની અડફેટે આવી હતી, સદ્નસીબે મોટી જાનહાનિ ટળી હતી અને કારને નુકસાન થયું હતું

15/01/2019

સુરત એરપોર્ટ બનવા જઈ રહ્યું છે ઈન્ટરનેશનલ, તારીખ ૩૦મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન શરૂ થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરીની બપોરે 1.30 વાગે લોકાર્પણ કરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું, સુરતથી શારજાહની ફ્લાઇટને કરશે flag of

સુરત એરપોર્ટ થી એર ઇન્ડિયા એક્સપ્રેસની પહેલી ફ્લાઈટ શારજાહ રવાના થશે, એર ઇન્ડિયાએ બુકિંગ પણ શરૂ કરી દીધું

14/01/2019

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Manisha Chevli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category