31/03/2026
વિવર્સ મિત્રો,
મિટિંગ માં બધા વિવર્સોએ આ ગંભીર મુદ્દા ની ખાસ ચર્ચા કરવા અપીલ છે કે ૧૯ વર્ષ જૂના ભાવે ગ્રે કાપડ હજુ કેટલા વર્ષ વેચવાનું છે ?
૨૬ વર્ષ
૪૯ વર્ષ
૮૭ વર્ષ
૧૬૬ વર્ષ
૧૦૨૯ વર્ષ
૫૦૭૨ વર્ષ
૧૪૭૯૩૨૬૮૫૩ વર્ષ
કોરોના લોકડાઉન પછી વિશ્વ ની દરેક ચીજવસ્તુઓ ના ભાવ વધ્યા હતા સિવાય કે ગ્રે કાપડ
માચિસ હોય કે મિસાઈલ
ફટકો હોય કે ફ્લેટ
સોનાચાંદી હોય કે મિશન મંગલ
હવે ઈરાન યુદ્ધ ના લીધે વિશ્વ ની દરેક ચીજવસ્તુઓ ના ભાવ પાછાં વધશે સિવાય કે ગ્રે કાપડ