26/12/2020
વર્ષ AY 2020-21 ના રિટર્ન ફાઈલ ભરવા માટે ની છેલ્લી તક ........31 ડિસેમ્બર
📌 ઈન્ક્મ ટેક્સ રિટર્ન ભરવાના ફાયદાઓ અને શા માટે ભરવું જોઈએ?
👉 આવાસ મકાનનું ફોર્મ ભરવા માટે.
👉 સરકારશ્રી તરફથી આપવામાં આવતી સહાયો માટે.
👉 આપણી વાર્ષિક આવકની વાઈટ નાણાંમાં દર્શાવવા માટે.
👉 કોઈ પણ પ્રકારની નાની મોટી લોન માટે 3 વર્ષના જરૂરી છે.
👉 આપણા સંતાનને ઉચ્ચ ભણતર માટે વિદેશ મોકલવા વાઈટ ની રકમ જરૂરી છે માટે.
📌 આપણા ગુજરાતી માં કહેવત છે ને " ટાણે થાત એ નાણે ન થાય"
📌 તો આજે જ નીચે આપેલા ના મોબાઈલ નંબર પાર સંપર્ક કરી તમારા ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવો. અમે તમને ઝડપી તથા ઉત્તમ સર્વિસ ની ખાત્રી આપીયે છીએ.
📌 જરૂરી પુરાવાઓ: આધાર કાર્ડ, પાન કાર્ડ, તમામ ખાતાની બેન્ક પાસબુક (બીજા પુરાવાની જાણ આપને ફોનથી કરવામાં આવશે )
ઉત્તમ એસોસિએટ
☎️ Contact : 7600576844
☎️ Contact : 9167852491
Whatsapp : uttam-associates.business.site
Location : 4008, ચોથો માળ, પેલેડિયમ મોલ યોગીચોક, વરાછા સુરત, ગુજરાત 365010