04/08/2026
⚡ 90% લોકો Solar લગાવી દે છે, પણ Warranty માં શું Cover થાય છે તે જાણતા જ નથી!
ઘણા લોકો Solar Panels તો ખરીદી લે છે, પરંતુ તેના સાચા Warranty Rules થી અજાણ હોય છે. તમારા Solar Investment ને સુરક્ષિત રાખવા માટે આ બે પ્રકારની Warranty સમજવી ખૂબ જ જરૂરી છે.
✔️ Performance Warranty – આ સામાન્ય રીતે 30 Years સુધીની હોય છે, જે ગેરંટી આપે છે કે તમારી Panels લાંબા સમય સુધી યોગ્ય પ્રમાણમાં Electricity generate કરશે.
✔️ Product Warranty – આ Panels ની અંદર આવતી Manufacturing Defects ને Cover કરે છે. પરંતુ યાદ રાખો કે Physical Damage અથવા Improper Installation ના કિસ્સામાં આ Warranty reject થઈ શકે છે.
➡️ Solar Panels ખરીદતા પહેલા તેના તમામ Warranty Rules અને શરતોને વિગતવાર સમજવી ખૂબ જ ફાયદાકારક રહે છે.
📞 Contact 9904322028 for consultation
Solar Energy, Solar Panels, Product Warranty, Performance Warranty, Clean Energy, Renewable Energy, Sustainable Living, Flame Solren