Varni Exim Institute

Directions Website

Varni Exim Institute Varni Exim Institute is your gateway to global trade success. We provide expert training in Import-Export, International Business, and Documentation. Learn. Grow

Join our certified courses and kickstart your career in global markets. Trade.

26/10/2026

7 Days Challenge: Day 2/7!

Day 1 માં અમારી પ્રોડક્ટ નક્કી થઈ: Rice! અને આજે Day 2 માં Trade Map ના આધારે રાઈસ માટેના Top 5 દેશો ફાઇનલ કર્યા: સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન, બેનિન અને UAE!

હવે Day 3 માં અમે સોશિયલ મીડિયા પર કામ શરૂ કરીશું. આ લાઈવ લર્નિંગ જર્ની જોવા માટે હમણાં જ ફોલો કરો!

​📞 Call: +91 7574075209

🏹✨ Celebrating the Triumph of Good Over Evil!This Dussehra, may the victory of Lord Rama remind us that truth, courage, ...
20/10/2026

🏹✨ Celebrating the Triumph of Good Over Evil!

This Dussehra, may the victory of Lord Rama remind us that truth, courage, and determination can overcome every challenge. May this auspicious festival bring new opportunities, positive beginnings, happiness, and prosperity into your life. 🙏

🌟 Just as Dussehra symbolizes the victory of righteousness, may every challenge become an opportunity to grow, every goal inspire new achievements, and every new beginning lead you towards success.

🌿 May your life be filled with wisdom, strength, and the courage to turn your dreams into reality.

Wishing you and your family a joyful, prosperous, and blessed Dussehra from VARNI EXIM! 🎉

🌍 From Product to Payment – Full Practical Export Training.

📞 Contact: +91 75740 75209

📍 Branch 1: 409–410, Polaris Mall, Vesu Canal Road, Punagam, Parvat Patiya, Surat.
📍 Branch 2: 616, Level 6, 150 Feet Ring Road, Near Sh*tal Park, Chandreshnagar, Rajkot.

19/10/2026

શું તમે પણ પાણી પીધા પછી પ્લાસ્ટિકની બોટલ કચરામાં ફેંકી દો છો?

​જેને સામાન્ય માણસ માત્ર ‘કચરો’ સમજે છે, એક સાચો બિઝનેસમેન ત્યાં જ કરોડોની Opportunity શોધી લે છે!

કચરામાંથી કમાણી અને એક્સપોર્ટ બિઝનેસ શીખવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

​📞 Call: +91 7574075209

18/10/2026

સામાન્ય લાગતો મગફળીનો દાણો માત્ર એક નાસ્તો નથી, પણ ભારત માટે કરોડો રૂપિયાનો એક્સપોર્ટ બિઝનેસ છે!

​ભારતમાંથી ક્લીનિંગ, ગ્રેડિંગ અને ક્વોલિટી ચેક થઈને આ મગફળી UAE, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને મલેશિયા જેવા અનેક દેશોમાં મોટા પાયે એક્સપોર્ટ થાય છે. તેનો ઉપયોગ સ્નેક્સ, પીનટ બટર અને ગ્રાઉન્ડનટ ઓઇલ બનાવવા માટે થાય છે.

​વિશ્વના બજારમાં ભારતનો આ દબદબો તમે પણ એક્સપોર્ટ બિઝનેસ દ્વારા વધારી શકો છો.

​એક્સપોર્ટ બિઝનેસ શીખવા અને શરૂ કરવા માટે આજે જ સંપર્ક કરો:

📞 +91 7574075209

17/10/2026

કચરો કે Business Opportunity?

​તમારા માટે જે માત્ર Waste Paper છે, તે ખરેખર Export માર્કેટ માટે મોટી બિઝનેસ Opportunity બની શકે છે!

​યાદ રાખો, બિઝનેસમાં કચરો નથી, Hidden Opportunities છે!

​આવી Hidden Export Opportunities અને Export-Import બિઝનેસ શીખવા માટે નીચે કમેન્ટમાં "HIDDEN" લખો. ​

12/10/2026

ભારતનું દેશી ઘી હવે સોનાના ભાવે વિદેશમાં વેચાય છે!

​1 કિલો અસલી બિલોના ઘી બનાવવા માટે 25 થી 30 લીટર દૂધની જરૂર પડે છે. ભારતમાં જે A2 બિલોના ઘી ₹1500 થી ₹2000 માં મળે છે, તે UK અને USA જેવા દેશોમાં ₹4000+ માં સરળતાથી સેલ થાય છે!

​ઘણા લોકો સર્ટિફિકેશનના ડરથી એક્સપોર્ટ શરૂ નથી કરતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ માટે કોઈ મોંઘા સર્ટિફિકેટની જરૂર નથી:
✅ FSSAI
✅ APEDA
✅ Laboratory Report

​માત્ર લીકેજ-પ્રૂફ પેકિંગ અને બ્રાન્ડેડ એક્સપોર્ટ સાથે મેળવો ૪૦% થી વધુ નફો!

​જો તમારે પણ બિલોના ઘી એક્સપોર્ટ કરવાની સંપૂર્ણ માહિતી જોઈતી હોય, તો નીચે કોમેન્ટ કરો "Ghee", અમે તમને સંપૂર્ણ વિગતો DM કરી આપીશું!

​📍 સુરત અને રાજકોટ
📞 +91 7574075209

11/10/2026

Superfood મખાના Export કરીને ગ્લોબલ માર્કેટમાં બિઝનેસ શરૂ કરો!

​બિહારથી સોર્સ થતા Fox Nuts ની USA, UK, Germany, Canada અને Mexico જેવા દેશોમાં ભારે માંગ છે.
​મખાના એક્સપોર્ટ વિશે પૂરી માહિતી મેળવવા માટે કોમેન્ટ કરો "MAKHANA" અને મેળવો પૂરી ડિટેલ તમારા DM માં!

​વધુ માહિતી માટે call કરો: +91 7574075209

🏢 Varni Exim - સુરત & રાજકોટ
​

09/10/2026

સુરત અને રાજકોટના વિદ્યાર્થીઓ માટે એક અદભુત પ્રેક્ટિકલ અનુભવ!

​જે શીખવામાં દિવસો નીકળી જાય, તે માત્ર ૨ જ કલાકમાં આશુતોષ CFS ની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ શીખવા મળ્યું. વિદ્યાર્થીઓને આટલું મહત્વનું માર્ગદર્શન આપવા બદલ Ashutosh CFS ટીમ અને ડિરેક્ટર્સનો ખૂબ ખૂબ આભાર! ભારતમાંથી એક્સપોર્ટને આગળ વધારવાનો અમારો પ્રયાસ ચાલુ રહેશે.
​

06/05/2026

🌍💼 Rajkot Second Batch Review

Real results. Real growth. 🚀

Sirf learning nahi…
students e actual market ma action lidhu 🔥

👉 7 days ma strong response
👉 Multiple students e inquiry generate kari 📈
👉 Export process clear thayu 💡

Aa chhe power of right guidance + practical strategy

💬 Aa batch e prove kari didhu —
Export business start karvu mushkil nathi…
right system hoy to easy chhe 💪🌍

🚀 Tamne pan aava results joiye chhe?
📩 DM karo 👉
📞 Call / WhatsApp 👉 +91 7574075209

💼 Next batch ma join thai ne tamaro global journey start karo
🌍 Let’s grow together 🚀🔥

🔑 [Export Training Rajkot, Import Export Course Gujarat, Export Business Review, Export Results India, International Trade Training]

🚀📦🌍

Address

409-410 Polaris Mall Vesu Canal Road Parvat Patiya
Surat
395010

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Varni Exim Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share